Book Title: Char Gatina Karno Part 01
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust

View full book text
Previous | Next

Page 334
________________ પહેલા ભાગ ૩૧૭ જાય ને ? જ્યાંનું જેટલું આયુષ્ય બંધાયું હોય, ત્યાં તેટલા કાળ સુધી દુઃખ ભાગવવું પડે ને ? પછી પણ પાછી આવી ધર્મસામગ્રી કચારે મળે ? તમને લાગતું હોય કે–આમ અનુગ્રહશીલ બનીએ તે નુકશાન ઘણું થઇ જાય, તા પણ આ નુકશાન આગળ, એ નુકશાન તેા ગણત્રીમાં ય આવે એવું નથી ને ? તમારા અશુભેાઢય સિવાય, તમને કેાઈનાથી પણ નુકશાન થાય નહિ અને જેટલું નુકશાન થાય તેટલું અશુભ કર્મ ખપે, એમ તે માનેા છે ને ? વળી, અનુગ્રહબુદ્ધિના ચેાગે તમને જે લાભ થાય, તેના વિચાર પણ તમારે કરવા જોઈએ ને ? શ્રી નવકાર મંત્રના જાપનું ફળ મળે પાપભાવા હાય તેનું ય ફળ સ૰ નવ લાખ નવકાર ગણનારને નરકનું આયુષ્ય બંધાય નહિ તે ? 6 શું એના અર્થ એવા છે કે-એ ગમે તેવાં પાપકર્મામાં રક્ત રહે, મહારંભના રસીયેા બન્યા રહે અને મહા રિગ્રહમાં જ આનંદ માનતા, હૈયાને નિષ્ઠુર મનાવીને કાઈના ય ઉપર અનુગ્રહ કરે નહિ, તે છતાં પણ નવ લાખ નવકારનેા જાપ, એને બચાવી લે ? પાપ કરવામાં પાછી પાની ધરશે નહિ, પાપ કરતાં હૈયાને જરા ય કંપવા દેશેા નહિ અને માત્ર નવ લાખ નવકારના જાપ કરી લેજો, એટલે તમે ફાવી જશા ’આવું કેાઈ શાસ્ત્રમાં કહ્યું છે ? શ્રી સર્વજ્ઞ ભગવાનનાં શાસ્ત્રોમાં, એવી વાત હેાય પણ ખરી ? વાત તેા એ છે કે-શ્રી નવકાર મંત્રના નવ લાખની સંખ્યામાં જાપ કરવાનું જેને મન. થાય, તેના હૈયામાં કાંઈક તેા ઉગ્યું હોય ને ? પણ હૈયામાં બીજા મળે ને ?

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374