________________
પહેલા ભાગ
૩૧૭
જાય ને ? જ્યાંનું જેટલું આયુષ્ય બંધાયું હોય, ત્યાં તેટલા કાળ સુધી દુઃખ ભાગવવું પડે ને ? પછી પણ પાછી આવી ધર્મસામગ્રી કચારે મળે ? તમને લાગતું હોય કે–આમ અનુગ્રહશીલ બનીએ તે નુકશાન ઘણું થઇ જાય, તા પણ આ નુકશાન આગળ, એ નુકશાન તેા ગણત્રીમાં ય આવે એવું નથી ને ? તમારા અશુભેાઢય સિવાય, તમને કેાઈનાથી પણ નુકશાન થાય નહિ અને જેટલું નુકશાન થાય તેટલું અશુભ કર્મ ખપે, એમ તે માનેા છે ને ? વળી, અનુગ્રહબુદ્ધિના ચેાગે તમને જે લાભ થાય, તેના વિચાર પણ તમારે કરવા જોઈએ ને ?
શ્રી નવકાર મંત્રના જાપનું ફળ મળે પાપભાવા હાય તેનું ય ફળ સ૰ નવ લાખ નવકાર ગણનારને નરકનું આયુષ્ય બંધાય નહિ તે ?
6
શું એના અર્થ એવા છે કે-એ ગમે તેવાં પાપકર્મામાં રક્ત રહે, મહારંભના રસીયેા બન્યા રહે અને મહા રિગ્રહમાં જ આનંદ માનતા, હૈયાને નિષ્ઠુર મનાવીને કાઈના ય ઉપર અનુગ્રહ કરે નહિ, તે છતાં પણ નવ લાખ નવકારનેા જાપ, એને બચાવી લે ? પાપ કરવામાં પાછી પાની ધરશે નહિ, પાપ કરતાં હૈયાને જરા ય કંપવા દેશેા નહિ અને માત્ર નવ લાખ નવકારના જાપ કરી લેજો, એટલે તમે ફાવી જશા ’આવું કેાઈ શાસ્ત્રમાં કહ્યું છે ? શ્રી સર્વજ્ઞ ભગવાનનાં શાસ્ત્રોમાં, એવી વાત હેાય પણ ખરી ? વાત તેા એ છે કે-શ્રી નવકાર મંત્રના નવ લાખની સંખ્યામાં જાપ કરવાનું જેને મન. થાય, તેના હૈયામાં કાંઈક તેા ઉગ્યું હોય ને ?
પણ હૈયામાં બીજા મળે ને ?