Book Title: Buddhiprabha 1965 08 SrNo 69 Author(s): Gunvant Shah Publisher: Gunvant Shah View full book textPage 9
________________ તા. ૧૦–૮–૧૯૬૫ ] જૈન ડાયજેસ્ટ [ફ રાત એળે ગ એકવાર મહાત્મા ફજલનાં સાથે સુફિયાને આખી રાત ચ ચર્ચામાં પસાર કરી. બીજે દિવસે મહાત્મા ફજલની વિદાય લેતાં સુકિયાની મેલ્યાઃ ‘ગઈ રાત આપણે ઘણી સારી રીતે પસાર કરી. કેટલા ન દદાયક સત્સંગ થયો !” એ સાંભળી મહાત્મા કુલ આલ્યાઃ “ના, ભાઈ ! ના. આપણી આખી રાત નકામી જ ગઈ ! ” સુફિયાન જરા નવાઈ પામી પૂછવા લાગ્યાઃ “અરે! એવું તે કઈ ખને ? આપ આ શું કહેા છે ?” મહાત્મા ફજલ ધીરે અવાજે મેલ્યાઃ “આખી રાત તમે વાણી-વિલાસથી મને સંતુષ્ટ કરવામાં અને મે પશુ તમારા સવાલોના સારામાં સારા જવામ આપવામાં પસાર કરી. આમ કરવામાં આપણે ખૂંદાને તે ભૂલી જ ગયા હતા ! ! ! જ્યારે એક બીજાને પ્રસન્ન કરનારા સત્સંગ કરતાં પણ વધારે કલ્યાણકારી તે ખુદાની અંદગી કરવી એ જ છે.”Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36