SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૦–૮–૧૯૬૫ ] જૈન ડાયજેસ્ટ [ફ રાત એળે ગ એકવાર મહાત્મા ફજલનાં સાથે સુફિયાને આખી રાત ચ ચર્ચામાં પસાર કરી. બીજે દિવસે મહાત્મા ફજલની વિદાય લેતાં સુકિયાની મેલ્યાઃ ‘ગઈ રાત આપણે ઘણી સારી રીતે પસાર કરી. કેટલા ન દદાયક સત્સંગ થયો !” એ સાંભળી મહાત્મા કુલ આલ્યાઃ “ના, ભાઈ ! ના. આપણી આખી રાત નકામી જ ગઈ ! ” સુફિયાન જરા નવાઈ પામી પૂછવા લાગ્યાઃ “અરે! એવું તે કઈ ખને ? આપ આ શું કહેા છે ?” મહાત્મા ફજલ ધીરે અવાજે મેલ્યાઃ “આખી રાત તમે વાણી-વિલાસથી મને સંતુષ્ટ કરવામાં અને મે પશુ તમારા સવાલોના સારામાં સારા જવામ આપવામાં પસાર કરી. આમ કરવામાં આપણે ખૂંદાને તે ભૂલી જ ગયા હતા ! ! ! જ્યારે એક બીજાને પ્રસન્ન કરનારા સત્સંગ કરતાં પણ વધારે કલ્યાણકારી તે ખુદાની અંદગી કરવી એ જ છે.”
SR No.522169
Book TitleBuddhiprabha 1965 08 SrNo 69
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1965
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size616 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy