Book Title: Buddhiprabha 1965 08 SrNo 69
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 32
________________ બુદ્ધિપ્રભા •à૦ ] તે આવશે જ તે વખતે ક્ષમા માંગી લઈશ. બાળક ય ચેડા જ મહાનુભાવ તે પ પણના દિવસામાં ન આવ્યા, ત્રણ દિવસ ન આવ્યા ત્યાં સુધી મહારાજશ્રીના મનમાં કે, 'કલ્પસૂત્ર શરૂ થતાં તેા આવશે. અરે, મહાવીર જન્મ વાંચન વખતે આવો જ. જેમાં એક નાનું બાકી ન રહે તેા શેર તેા આવ્યા સિવાય રહેવાના છે પણ તે તે। ન જ આવ્યા. છેલ્લે મુનિરાજે વિચાર્યું કે, કલ્પસૂત્ર-બારસા સાંભળવા તે અવશ્ય આવશે પણ શેઠે તે ન આવ્યા તે ન જ આવ્યા.' લાકામાં પણ ચર્ચાના વિષય બન્યો. પણ માન કષાય કયાં ચકચારથી હારી જાય તેમ હતા. મુનિરાજે વિચાયું કે, હવે છેલ્લે ટાઇમ સંવ′′રી પ્રતિક્રમણુને છે, તેમાં તે આવ્યા વિના રહે જ નહિં. વચ્છરી પ્રતિક્રમણ તા સંધ સમક્ષ જ કરે, અને એ આવે કે મારે તેમને મન-વચન-કાયાથી ખમાવી જ લેવા તે મારા માટે હિતાવટ્ટુ છે, ખમાવનાર આરાધક છે. તે તેમને પણ મારા તરફને દુર્ભાવ રળે તે લાભ છે’ અપરાધ કે પાપ થયા હોય તેની તરત જ ક્ષમા માંગી લેવી જોઇએ, કદાચ તે જ વખતે ન માંગી તા પ્રતિ [તા. ૧૦-૮-૧૯૬૫ ક્રમણ વખતે ક્ષમા માંગી લેવી જોઇએ, તેમ ન બને તેા પંદર દિવસે પખ્ખિ પ્રતિક્રમણુમાં, તેમ પણ ન બને તા ચાર મહિને ચામાસી પ્રતિક્રમણમાં અને તેમ પણ ન બને તે સબુરી પ્રતિક્રમણમાં તો અવશ્ય દરેક જ્વાની સાથે પ્રત્યેક જૈન ક્ષમાપના કરી જ લેવી જોઇએ. પંદર દિવસે ક્ષમાપના ન થાય તા પ્રત્યાખ્યાનાવરણ ખાય આવે છે અને તે સર્વવિરતિ-સાધુપણાને ખાધક છે. ચાર માંહેને ક્ષમાપના ન થાય તા અપ્રત્યાખ્યાની કપાય આવે છે. અને તે દેશવિરતિશ્રાવકપણાને બાધક છે. અને બાર મહિને પણ ક્ષમાપના ન થાય તે અનંતાનુબંધી કષાય આવ છે. અને તે સમકિતને બાધક થાય છે. આથી સંવચ્છરી પ્રતિક્રમણમાં તા અવસ્ય ક્ષમા માંગી આત્માદ્ધિ કરવી તેમાં જ જૈનદર્શન પામેલા આત્માઆની જૈન દર્શનની પિછાણ છે. તેમાંય જેની સાથે મનદુઃખ થવા પામ્યુ હેાય તેની સાથે તે તેની પાસે જશ્રુને પણ ખાસ ક્ષમાપના કરવી જ જોઇએ. ક્ષમાપના આપવામાં ઉદારતા અને માંગવામાં નતા રૂપ મેટા ગુણે સમાયેલા છે. મહારાજશ્રીએ તા પ્રતિક્રમણુ વખતે ચારે બાજુ નજર ફેરવી પણ તે શ્રાવક

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36