Book Title: Buddhiprabha 1965 08 SrNo 69
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 11
________________ ક્ષમાપના વિના કાર્ડની મુક્તિ થઈ નથી થતી નથી અને થવાની પણ નથી Q. મુક્તિની જનેતાને પરિચય આપતા સ્વ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીના યાદગાર ಹ ಕನಕ ನಗ ક્ષ મા ૫ ના પ ત્ર મુ મહેસાણા, સં ૧૯૫૮ ભાદરવા સુદ શ્રી સાણુંદ તંત્ર સંધ સમરત સુશ્રાવક મહેતા ચતુરભાઇ કરસન તથા શાંતિભાઇ જેસીંગભાઇ, શેઠ ત્રિભોવનદાસ ઉમેદચંદ તથા શા. દલસુખભામાં ગાવિંદજી, ભાઈ ચુનીલાલ તથા શા. આત્મારામ પ્રેમચંદ, શેઠે રાયચંદભાઇ રવચંદ, શેઠે કાલીદાસ દેવકરણ, શેઠે મનસુખ હરીસીંગ, સોંધી કેશવલાલ નાગજી, શા. મણીલાલ વાડીલાલ, શા. પ્રેમાનંદ ચુનીલાલ, શા. મેઇનલાલ ખેમચંદ, શા. ત્રિકમલાલ લલ્લુભાષ, શા. વાડીલાલ રાઘવજી તથા શ્રી રાઘવજી હુકમ દ યાગ્ય. ધર્મ લાભ, તમારા સાંવત્સરિક ક્ષમાપના પત્ર મળ્યો વાંચી સમાચાર જાણ્યા. ક્ષમાપના એ ભેરે છે. દ્રવ્યથી અને ભાવથી. ક્ષમાપના શબ્દના અ જાણે પણ જેની સાથે ક્ષમાપના કરવાની છે તેની સાથે ભાવથી ક્ષમાપના ન ચાય ત્યાંસુધી દ્રવ્ય ક્ષમાપના છે. ખમવું—ખમાવવું; ઉપશમવુ અને ઉપશમાવું એ ચારિત્રને સાર છે.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36