________________
૮)
બુદ્ધિપ્રભા
(તા. ૧-૮-૧૯૬૫
નોન સત્ય
એક દિવસ ચીનના મહાત્મા કફ્યુશિયસ અને તેને રાજ તેની સ્વરૂપવાન રાણી સાથે અલગ અલગ ગાડીમાં શહેરમાં ફરવા નીકળ્યા.
રાજાની સવારી પસાર થતી હતી આથી ઘણા લોકે શેરીએ શેરીએ ટોળે વળતાં હતાં.
કેયુશિયસે મેદનીના હાવ ભાવ જોઈને ગંભીરતાથી ગાડીવાનને કહ્યું –
લેકે સુંદર સ્ત્રીઓને જેવાને જેટલા તત્પર હોય છે તેટલા ચારિત્ર્યશીલ વિદ્વાનને જોવા આતુર હેય એવું મેં
સંસાર અને સંડાસ
શ્રીમદ્ રાજચંદ્રને કોઈકે પૂછયું: “સંસારમાં રહીને પણ આપ એક સાચા સન્યાસીની જેમ શી રીતે નિર્મોહી રહી સકે ?
“એમાં તે શું છે? એ તે સહજ છે. સંડાસમાં જાજરૂ જ્યાં આપણે તેના પર પ્રેમ રાખી બેસી નથી રહેતાં. તેવું કેઈ ઇચ્છતું પણ નથી. એ પ્રમાણે બધી પ્રવૃત્તિ કરીએ તે પછી કો મેહ રહેતો નથી.”