________________
બુદ્ધિપ્રભા
[ તા. ૧૦-૮-૧૯૬૫
એની સાથે કલેશ થયા હોય તેઓને પ્રત્યક્ષ હોય તેા રૂબરૂમાં ખમાવેશ દૂર હાય તા પત્રથી વા સંદેશાથી અમાવા !
ર
અહંકારના ત્યાગ કરી લઘુતા નમ્રતા ધારણ કરી ખમાવે ! એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય સવ' જીવાને આત્નેપચેગે માવે !!
કાઇની નિંદા હૈલના કરી હોય તા તેની માફી માંગે !!
દુષ્ટ શત્રુઓનુ અશુભ ચિંતવ્યુ હોય, વાણીથી અશુભ ખેલાયું હોય તેમ જ કાયાથી જે કંઇ અશુભ કર્યુ હોય તે તેની
માફી માંગે! ! !
અને આ માફી આત્માની સાક્ષીએ માંગે! ! ! !
અશુદ્ધ બુદ્ધિને ત્યાગ કરી. તરવું અને મરવું તે શુદ્ધ અને અમ્રુદ્ધ બુદ્ધિ પર આધાર રાખે છે. રાગદ્વેષવાળી બુદ્ધિ તે અશુદ્ધ બુદ્ધિ છે. શુદ્ધ બુદ્ધિમાં વર વિરોધ પ્રગટતાં નથી.
તમેગુણી અને રભેગુણી બુદ્ધિથી કરેલી ક્ષમાપનાથી આત્માની શુદ્ધિ થતી નથી. જ્યારે સાત્ત્વિક બુદ્ધિથી પ્રગટેલી ક્ષમાપના અનેક પાપકર્માંને નાશ કરે છે અને ભવિષ્યકાળમાં તેથી કાં ખવાતા નથી.
જ્યારથી કાઇના ઉપર વર થયું હોય ત્યારથી એક વર્ષોમાં તેની સાથે ક્ષમાપના કરવી જોઇએ. અને જો એક વર્ષમાં ક્ષમાપના કરવામાં ન આવે તે સમ્યક્ત્વ ટળી જાય છે અને મિથ્યાત્વના ઉદય થાય છે. માટે સમ્યગ્દષ્ટિએ એ સાંવત્સરિક પ્રતિક્રમણ કરી સર્વ જીવાને ખમાવવા જે એ.
સર્વ જીવને આત્મ સરખા જાણીને તેએાની હિંસા તે સ્વામ હિંસા અને તેઓનું દુઃખ તે પાતાનું દુઃખ એમ માનીને સની સાથે આત્મભાવે સ્વવું તે જ મેાક્ષના મુખ્ય માર્ગ છે.
ભાવક્ષમાપના તે જૈન ધર્મ છે. સ` વિશ્વના લેાકેા ભાષ ક્ષમાપનાથી જીવે તે તે દુનિયામાં કોઈ દુષ્ટ યુદ્ધો કે મહાપાપા રહે નહિ.
ક્ષમાપનામાં અહિંસા છે. જેનામાં તે પ્રગટે તે જ ક્ષમાપના કરી શકે છે. અનેક પ્રકારના દુષ્ટ કામાદિ સ્વાર્થીને ટાળવાથી અહિંસા પ્રગટે છે. અને મેહને