________________
૧૦)
OHIBIIIIIIIIIMINGill
બુદ્ધિપ્રભા (તા. ૧૦--૧૯૬૫ આત્મજ્ઞાનના ઉપગે જે જે જીવોની સાથે વૈર વિરોધ થયા હોય તેઓને ખમાવા પરાધોની માફી માગવી અને બીજીવાર અપરાધ ન થાય એ ભાવ રાખી તે ભાવ ક્ષમાપના છે.
સમ્યગદષ્ટિ આત્મા ભાવ ક્ષમાપના કરી શકે છે. અજ્ઞાની મિાદષ્ટિ છવ ભાવ ક્ષમાપનાને પ્રાપ્ત કરી શકતો નથી.
છદ્મસ્થ દશામાં અનેક જીવોના અપરાધે તેમજ દે છે અને ભૂલ થાય છે. તેથી સર્વ જીવોની સાથે મિશ્યા દુષ્કૃત દેવાની જરૂર છે.
બીજા જીવોને કેઈપણ રીતે પીડા કરવાને પિતાને હક્ક નથી. આથી કે પણ જીવને નુકશાન ન પહોંચે તેવી રીતે જેમ બને તેમ વર્તવું જોઈએ.
અનુયોગ દશામાં થએલા દોષે તેમજ અપરાધોનો અંતઃકરણમાં પશ્ચાતાપ કરવાથી હૃદયની–આત્માની શુદ્ધિ થાય છે, આમ હૃદયમાં અત્યંત પશ્ચાતાપ થવાથી ક્ષમાપનાની ગ્યતા પ્રગટે છે. gIIIMoullioHIMATNIndillillaintill Outlandillinwillwo
મુંઝાવાની જરૂર નથી તમારી દરેક મનોકામના અમે પૂર્ણ કરી આપીએ છીએ
આ બધું અમે જ્યોતિષ, પ્રશ્ન, હસ્તરેખા, મુહૂર્ત આડી-અંતરી વગેરે અધ્યાત્મિક શકિતથી કરીએ છીએ.
–: મળો યા લખે :નવશકિત” મનમાહન શર્મા C/o મેષરાજ જન પુસ્તક ભંડાર,
ગાડી ચાલ, ગુલાલવાડી, મુબઈ નં. ૨ 3 ટે. નં. Co ૩૩૩ર૧૩
સમય : બપોરના બે થી સાત 4 ઘરનું સરનામું:-ઘરે સવારના ૮ થી ૧૨ * નવશક્તિ અનમોહન શર્મા
૧૪, એડનવાળા મેન્શન, પરસોતમ ખેરાજ રેડ, પાંચ રસ્તા, મુલુંડ મુબઈ ૮૦ વૈHIRONIIIIIIIIIIIIIIIIoOill illu TMIRINGIIIIIIIIIIIIMa
MULAI 14O MINIONSKO ULIO
illub_WIllegallyWolffillIWVillag
! OUMLQARO