Book Title: Buddhiprabha 1961 05 SrNo 19
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 3
________________ 578 . . * * * * * - in , * જર 3) Joes owali ટે : * છે *;*: ચિંતન કણિકા.... હું એના ગભારામાં જ બેસું છું. આજના જેટ હસતે ને આનદી મેં એને કયારેય નથી જે. મેં એને પૂછ્યું : “ પ્રત્યે એ તે કયારેય તારા દર્શને નથી આવ્યું અને હંમેશાં તારા અસ્તિત્વની ઉપેક્ષા કરી છે અને આજે આવો તને હાથ જોડી, બે આંસુ સારી ગયા એમાં તું આટલો બધે શાને હરખાય છે ? રજના પૂજારીની પૂજાથી તે તને ક્યારેય ધીમે પણ મલકાતું નથી જે અને ગાજ નાસ્તિક ને પરિપીની પૂજાથી તું મકી ઊઠે છે ? દેવતા ! માર, એનું કારણ મને ના કહે ?' એ બે : પૂજાની આંગળીઓ તે મારી પૂજા કરવા ટેવાઈ ગઈ છે. મને જોઈને જ એ મારા અંગે પર ચંદન ચોપડી દે છે. એ જરા ય ભાતી નથી. કશું વિચારતી નથી. બસ, ટેવ પડી ગઈ છે ને પૂજારી રાજ આવીને મારી પુજા કરી જાય છે. જ્યારે એ આવ્યું ત્યારે એનું હૈયું થયરતું હતું, હાથ કંપતા હતા. પાપના પરતાવાથી એની આંખ ભીની હતી, એની પ્રાર્થનમાં કેપ હતો. એના શબ્દમાં પાપને ડર હતે એ ક્ષમા માંગતા હતા. એ હૈયું લઈને આવે હ. પસ્તાતી, દયા આથી એ મને જોઈ રહ્યો હતો, બસ, આ જ કારણું મારે હે ખૂશ છે. ? ઘડીઆળના કાંટે થતી પ્રભુ પુજા એ તે ટેવ છે. ખરી પુજા તે આ છે, બળતા જિગારનું મૌન રાખે. પાપના પસ્તાવાથી આંખે ને રડવા દે. દુષ્કર્મ કરતાં અંતરને પૂજવા દે. ભગવાન તે માગે છે : ભાવના. ઘતા હૈવાની પ્રાર્થનાની એ તે રાહ જુવે છે... પ્રભે તારી કૃપાથી મારી પાસે બધું જ છે. તું માગવાનું કહે છે ત્યારે માગી લઉં છું બસ તું મારો બની જા, જીવનમાં હવે એક તારી જ બેટ છે... અહીં ધર્મશાળા છે. ” હું અંદર ગો. મેં જોયું ત્યાં ધર્મ નહિ. શાળા ય નડતી.. તારે ગીતાને પરણવું છે ને રામ નથી બનવું, તે ભાઈ ! તારી એ મુરાદ રહેવા છે. કારણે સીતા રામને જ મળે, રાવણને નહિ..... આકાશમાં પલ્ટાતી વાદળીના રંગ જે રહ્યા હતા. વડી વિષાદના હાસ્ય જે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28