Book Title: Buddhiprabha 1961 05 SrNo 19
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 20
________________ કીબ જ છે, એણે ઘણી ળતાથી પુરૂને હિસાબ રજુ કર્યો. તે રોજ મંદિરે જ હતો. ભગવાનની સાંજ સવાર પ્રાર્થના કરતો હતો, ગરીને દાન આપતે હતે. રેગીઓની સેવા કરતે હો વગેરે વગેરે ઘણું પુણ્યના કામે એણે ભણી બતાવ્યા, મંત્રીરાજ અજય તેમની આ તપાસમાં નિષ્ફળ ગયા. રે હિણી છુટી ગયો. અને હા. ખરેખર એ છુટી ગયો. એ વિચ રવા લાગે. ભગવાનને એક જ વાકયે આજ હું છુટી ગયો. જે એ મને ખ્યાલ ન હતા તે આજ હું ખાનામાં સબડતે હેત. ધંટી પીતે હેત. કેરડાને માર ખાતે હેત. પથ્થર પર સૂતે હેત. આવું આવું ઘણું મારે સહન કરવું પડત પણ હું એ એકજ વચનથી બચી ગયે. એક વાકયે જે આટલું કામ કર્યું તે એમને રોજ સાંભળ્યું તે ! એહ! તે તે ઉહાર જ થઈ જાય. એ ભગવાનની વાણી સાંભળવા એ અને એ વાણીએ જાઇ યે. એને અંતરઆત્મા જાગી ઊઠો, પિતાના જીવનને એને વિચાર આવ્યો, પિતા છે ધંધા પર એને વૈરાગ્ય આવ્યું. સંસારની અસારતા એને સમજાવા માંડી. આ બધું કરીને અંતે શું ? એ સવાલે એની અંદગી હચમચાવી નાખી. અને કેઈથીય ન પકડાય એ ભગવાનથી પકડાઈ મ. એ વીર પાસે આવ્યા. ચોરીની કબૂલાત કરી. મંત્રી અભય રાજા પાસે બધા ગુન્હાને એકરાર કર્યો અને તે કેવી રીતે એકી ગયો એ બધું જ બતાવી દીધું. અને રોહિણી ચાર મહી સાધુ બની શકે. જીવનમાં કોઈ કશું ન કરી શકવું તે પના એક નાના વાક્યથી બની ગયું. એક જ અણસાર થશે અને જીંદગી આઠ થઈ ગઈ. એક સમયની વાત છે. રસ્તા પર મૂળના ગેટે ગોટા ઉડી રહ્યા હતા. તેમાં આવીને સમાચાર આપા કે, શાહબુદ્દીન શેરી મેટા લશ્કર સાથે આવી રહેલ છે. પ્રધાન વિચારમાં પડી ગમે પૂર વેગે લશ્કરને આવી પહોંચતાં શું વાર હવે શું કરવું ? ” તેણે તરતજ લકરને તૈયાર થવાને હુકમ આપ્યો, પરંતુ રાજાને કેવી રીતે ખબર આપવા ? એ પ્રશ્ન પ્રધાન પાસે ખડે થયો. રાજાને કડક હુકમ હતું કે રાજને લમના કેઈ સમાચાર મને આપવા નહી કે મારા રસમાં ભંગ પડાવ નહીં. રાજ પાસે સંદેશો પહોંચાડવાની કાષ્ટની હિંમત ચાલી નહિ, સમય પસાર થઈ રડ્યો હતે. એક એક સેકાની આ સંજોગોમાં કિમત હતીએક ક્ષણ | રાજાને ખબર આપવામાં વિલંબ થાય તે ખતરનાક હતું. છેવટે રાજબારેટ બીડું ઝડપ્યું. તે મને બગીચામાં. જ્યાં રાજમહેલમાં પૃથ્વીરાજ ચેહાન લેબમાં મસ્ત હતા. બગીચામાં જઈને તેણે તે કહે લલકા : “અલી કલમેં છૂપ રહ્યો અને કહ્યું હેવાલ !? આ છેલા રાષ્ટ્ર પૃથ્વીરાજ ચૌહાણને કાને પડયા અને તેઓ ચોંકયા. “આ તે રજબારેટ લાગે છે એ કદી અમથાં વેણ કાઢે નહીં. રાજબારોટ અને તે પણ અગોચામાં, આ દુહ લલકારવામાં કંઇ પણ પ્રયજન દેવું જોઇએ. તેમણે તરતજ બારેટને બેલાવવાનો હુકમ કર્યો. પૃથ્વીરાજ ચૌહાણે પૂછ્યું, બોલે રાજકવિ ! આજે બગીચામાં પધારવું કેમ થયું ? અને આ હે લલકારવા પાછળ શું પ્રોજન છે ? રાજકવિએ પ્રત્યુત્તર વાળ્યો, “રાજન ! એ તે ફરતા ફરતે અહીં આવી . સાંજ પડવા આવી છે અને આ ભમરાઓને જોઈ મેં દહે લલકાર્યો કે આ ભમરાએ કુલને રસ ચૂસવામાં મસ્ત છે. પરંતુ સાંજ થશે અને કમળના કુળની પાંખડી બિડાઈ જશે ત્યારે તેમને શા હવાલ થશે! તેની ભમરાઓને કયાં ખબર છે? આ વાત રાજાને ગળે ન ઉતરી; તેણે ,

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28