Book Title: Buddhiprabha 1961 05 SrNo 19
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 9
________________ વર્ણન છે તે નક્ક પછી એક આગમ ન હતું, એક નિગમ ગુણ હતો. આગમ મા અને નિગમ ગષ્ટના મુખ્ય બેદ સંબંધી અમે એ ગમત પ્રબન્ધ અને ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ એ બે પુસ્તકમાં વિવેચન કર્યું છે. આગમ બાળા આગની જ માન્યતા મુખ્યતાએ સ્વીકારે છે. નિગમ ગવાળા જેને વેદે આમની માન્યતાઓ સ્વીકારે છે. નિગમ બની હયાતી વિક્રમના ચૌદમા સકા સુધી તે લગભગ ની એમ “મન્ડ જિણાવ્યું સજઝીયનો ઉપદેશ કવ્યવસિ નામની ટીકાથી સિધ્ધ થાય છે. ઉપદેશ કલ્પવસિમાં લખ્યું છે કે તીર્થ કરના વખતમાં દ્વાદશાંગી અર્થાત આગમ પ્રગટે છે, અને ગૃહસ્થાવાવાળા નિગમો અથત વેદો તે શ્રી ભદેવ ભગવાનના પુત્ર ભરતથી ચાલ્યા આવે છે. અને જેને બન્નેને માને છે, ત્યારે તેમની ઉન્ની થાય છે. નિગમ ગ૭ ઉપરથી એતિહાસિક બાબતમાં અજવાળું પડે છે કે પહેલાં જેને વેદ માનતા હતા અને તે તેમાં જૈન ધર્મના આચાર હતા અને આગમાં તવજ્ઞાન તથા ત્યાગીઓના આચાર વિચારની મુખતા વર્ણવેલી હોય છે, આ ઉપરથી પણ સિદ્ધ થાય છે? જૈન ધર્મ ધ પ્રાચીનકાળથી ચાલતો આવતે ધર્મ છે. વેદમાં વિર્ય પુતુ અક્તિ બિ ગુન ઇત્યાદિ ખાસ દરજ ભણાતા મંત્રો છે. જૈનોના બાવીસમા તીર્થંકર શ્રી અરિષ્ટનેમિ છે. જુઓ જકલાર્વતમાં શ્રી અરિષ્ટનેમિની સ્તુતિ- ૫૬વંશ સમુન્.ષ્ટિનાથનઃ # આમાં બાવીસમાં તીર્થ કરની સ્તુતિમાં તેમનું અરિષ્ટનેમિ નામ પ્રસિધ્ધ છે. શ્રી નેમિનાથ ભગવાનને થયાં હજારો વર્ષ થઈ જ્યાં છે તેથી તેવા પ્રસિદ્ધ તીર્થકરનું નામ મંત્ર ભાગમાં અષિએ પ્રકાશૈલું છે તેથી પણ જૈન ધર્મની પ્રાચીનતા સિદ્ધ થાય છે. અરિએમિને આવો રૂઢ અર્થ બાવીસમાં તીર્થકરને તાગ કરીને અન્ય વિદ્વાને તેને યૌગિક અર્થ સિદ્ધ કરવા માંડે તે પછી વિદ્વાને તેની અતિએના ધાબે અર્થ જુદા જુદા કરે તેથી સર્વ તેને એકમત ન રહે એ સ્વાભાવિક છે. તેથી જેને અરિષ્ટનેમિન બાવીસમા તીર્થકર શ્રી અરિષ્ટનેમિ તરીકે અર્થ કરે છે. અને તેને સામા પક્ષકારે ફેસ્વા છે તે તેના અમારી કોઈ હાનિ નથી. કારણ છે અને તે ગરમ જુતુ એ મંત્રયી બાવીસમા તીર્થકર છે, અરિષ્ટનેમિ, અમને પવિત્ર કરે એ અર્થ સત્ય માનીએ છીએ. વેદના એક મંત્રને આર્યસમાજીઓ, શાંકરતાનુયાયીએ, રામા નુજ, વલ્લભાચાર્ય વગેરે જુદા જુદા અર્થ કરે છે તે પ્રમાણે અરિષ્ટનેમિન બીન પક્ષવાળાએ જુદો અર્થ કરે છે તેથી અમેશ અર્થને હાની પહોંચતી નથી. કારણ કે અમોએ કરેલે સત્ય અર્થ છે અને તેને જૈન પ્રાચીન સત્રમાં લખેલા અરિષ્ટનેમિ શબ્દ સાથે બરાબર મેળ આવે છે. વેની અન્ય ટળી ગયેલી શાખાઓમાં જન તીર્થકરોના નામો હતાં તેના મિત્રો પણ અમારી પાસે મોજુદ છે તેથી તેમાં તીર્થકરોના નામની યાદી છે, તેથી જૈન ધર્મની પ્રાચીનતા સિદ્ધ થાય છે. બાવીસમા તીર્થકરનું નામ તે વેદ મંત્રથી સ્પષ્ટ જાય છે, તેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ ભગવાન આજથી સત્તાવીસ વર્ષ ઉપર કાશીમાં અશ્વસેન રામના પુત્ર અને વામા રાણીના પુત્ર તરીકે પ્રસિધ્ધ થયા હતા અને એ બાબતને જૈન શાસ્ત્ર વગેરેથી સિધ થાય છે. જર્મનીના પ્રખ્યાત છેફેસર હર્બન બી વિગેરે યુરોપીયન વિદ્વાને હવે તે એક્સ જાહેર કરે છે કે ચોવીસમા તીર્થકર શ્રી મહાવીર વર્ધમાન પુર્વે અઢીસે વાર ઉ ૨ ત્રેવીસમા તીર્થંકર શ્રી. પાર્શ્વનાથ સિદ્ધ થયા અને તે પહેલાં જૈન શાથી તથા વેદથી બાવીસમા તીર્થકર શ્રી. અરિષ્ટનેમિ સિદ્ધ થાય છે. જૈન રામાયણ પુસ્તકના આધારે વિશમા તીર્થંકર શ્રી મુનિ સુવ્રતના વખતમાં રામચંદ્ર થયા છે એમ સિદ્ધ થાય છે તથા ભાગવતના આધારે પ્રથમ તીર્થકર શ્રી. બાપલદેવ સિદ્ધ થાય છે. તેથી બાકીના તાર્થ કરે પણું પ્રાચીન ઘણા કાળ પુર્વે આ હતા એમ સિધિ થવામાં કોઈ જાતને વિરોધ આવતું નથી અને તેથી જ ધર્મની પ્રાચીનતા સિદ્ધ થાય છે,

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28