Book Title: Buddhiprabha 1917 09 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 16
________________ બુદ્ધિના વૃદ્ધ માછીઃ “ વાહ ! તારી જીજી વળી કેણુ છે? એટલામાં પાછળથી એક સ્ત્રીએ આવીને કહ્યું: “ હું છું ” પહેલાં તો તે માછી અવાક્ બની પણ પછીથી તેની પાસે જઈને તેને ધારી ધારીને નિરખવા લાગે. કેટલીયે વારે તેણે એગિતે પ્રશ્ન કર્યો. “ તું કાંઈ કામ જાણે છે કે ? ” અમીન વચમાંજ બેલી ઉઠી “ બાપા! મારી સખી કામ નહીં કરી શકે. એને બદલે હું તમને વધારે કામ કરી આપીશ” માછી વિચાર કરીને પૂછ્યું: “ તે રહીશ કયાં?” “ અમીના પશે. બીજે વળી કયાં?” બો ફરી વિચારમાં પડ્યો: આ પીડા વળી કયાંથી આવી? તેણે ફરીથી પૂછ્યું “ ખાઈશ શું ? ” તે સ્ત્રીએ એકદમ જવાબ દ. “એની ચિંતા કરશો નહીં ? આ .” તેણે તેના તરફ એક મેહેર ફેંકી. અમીનાએ તે લઈને માછીને આપતાં આપતાં કહ્યું “ દિવસ બહુ ચઢી ગયે હવે તમે પાછા કામે જાઓ.” આ સ્ત્રી કેઈજ નહીં પણ લેખાં હતી. રહમતખાંએ તેને બચાવ્યા પછી ગુપ્ત વેશે આરાકાને દરબારમાં નેકરી લીધી હતી. બુલેમાં પોતાની બહેન નની શોધમાં વેશ બદલીને વારંવાર ફરતી હતી. ફરતાં ફરતાં અચાનક જ આ માછીની ઝુંપડી પાસે તે આવી ચઢી હતી. (૩) ગ્રીષ્મ ઋતના પ્રાત:કાલના પરમ રમણીય સમયે એક નાની નદીને તીરે એક ઝાડની છાયામાં ઝલેખાં અને અરણીના બે બહેને બેઠી છે. લેખાં કહેવા લાગી, “ઈશ્વરે આપણા પીરના મરણ પછી આપણા ઉપર દુબજ નાખ્યાં છે. આપણી આગલી શાહી ઝાહેઝલાલી હવે આપણને મળશે નહીં એમ હવે તે નકકી લાગે છે ” મારી બહેન, હવે એ ગઈ ગુજરી વાત ઉપર બળાપે શું કરવા કર્યા કરે છે? દુનિયામાં રહીને હવે તે જે રરતે જવાય તે રીતે જવું એમ મેં તે નક્કી કર્યું છે. મને તે અહીં કઈ વાતે દુઃખ નથી. અને તે દુનિયા પારી લાગે છે. ” બુલેખાંએ કહ છ છ અમીના શું તું એક શાહજાદી નથી ? કયાં દિલહીનું શાહી તત્ત અને કયાં આ એક માછીની પડી!” “મારા જેવી એક હતી છોકરીને જે ઝુંપડી કે ઝાડની ઘટાની છાયા જ વધુ પસન્દ હોય તે હાલના કટેકટ વખતમાં દિલ્હીના તન માટે નાહક આંસુ સારવાની મને શી જરૂર ? ”

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36