Book Title: Buddhiprabha 1917 09 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 14
________________ S૬ બુદ્ધિપ્રભા, તેમજ હતું. આ વૃતાંત પરથી બે વાત આપણને સ્પષ્ટ થાય છે. એક તે આપણી આર્ય સ્ત્રીઓની અર્વાચીન દુર્દશા અને તેમને કેળવણી આપવાથી માણસ જેતની દરેક પ્રવૃતિમાં પુરૂષની બરાબરી તેઓ કરી શકે છે તે. અને બીજી વાત તેમની બુદ્ધિને વિકાસ ન થવાથી જે દુષ્ટ પરિણામે આપણે જોઈએ છીએ તે ઘણીવાર એવું બને છે કે અર્વાચીન સમયની જાગૃતીને લીધે આપણી ઘણી બહેને સાહિત્યાદિ પ્રવૃત્તિઓમાં પ જગની ઉન્નતિ કરવામાં પિતાને પણ ભાગ આપવાને તૈયાર હોય છે પણ તેમને મળ સૂકે આવકાર અને તેમના તરફ બતાવાતી બેદરકારીને લીધે તેઓ હિંમત હારી જાય છે અથવા તે નકામાં વનોમાંજ રમણ કરી જીવન વિતાડે છે. આ એક શેનીય વસ્તુસ્થિતિ છે અને તેને સુધારવાને ત્વરિત પગલાં ભરવાં જોઈએ. છેવટે આવી રીતે સ્ત્રીઓને વિચારવંત, રવતંત્ર અને અમુક હકને જવાબદારીવાળા મનુષ્ય જાતિના એક વિભાગ તરિકે નહિ ગણવામાં અન્યાયને અંશ આવે છે એટલું જ નહિ પણ પ્રજાકીય કાર્ય કરવાની શક્તિના મોટા કે અર્ધઅર્ધ ભાગને ખાલી ને ખેટા રતે વ્યય થાય છે એટલું ઉમેરવું અજુકતું નહિ ગણાય. આત્મ ત. આતમ ત નિહાળે, મસ્ત ! મનને મા–આતમ. કુદરતે કલ્પવૃક્ષ આપ્યું, દેકર શીદ ગુમાવે; નિજરૂપ નીરખી આનંદ પામે, મંદમતિને સુધારોઃ એ છે ધર્મ તમારે––આતમ. પળ-પળ પારખ લાખની જાયે, જ્ઞાન, વિવેક વધારે વૈરાગ્યના વનમાં જઈ બેસે, અલખ જોગ જગા ચિત, ચગસૂત્રે લગાવો–આતમ. દઢ સંકલ્પ દઢાસન વાળી, દષ્ટિ અવિચળ રાખે; પ્રણવ જાપ જપ સ્થિરતાથી, દિવ્યનાદ-રસ ચાખે ને ભવ ભટકારા ભા –આતમ. શ, આભમણિ, * લખવાને આશય એ નથી કે સ્ત્રીઓએ પુરૂષની હરિફાઈ કરવી. પણ કહેવાને હેતુ એજ કે જેમાં પુરૂષો દુનિયાદારીની બાબતમાં નામના મેળવે છે તેમ સ્ત્રીઓ પણ ગૃહકામમાં કુશળતા મેળવી કીર્તિ પ્રાપ્ત કરવી.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36