________________
ઉજળુ ભાગ્ય !
ઝુલેખાં નારાજ થઈ ખેોલીઃ “ એ માટે હું તને કે આપતી નથી પરંતુ અમીના, જ! વિયાર કરી જોવો ઘટે છે. આપણા પ્યારા પીરને તારા ઉપર વધુ પ્યાર હશે. આથી તેમણે પોતાની આમરૂ બચાવવા પોતાને હાથૅજ તને દરિયામાં નાંખી દીધી. એણે આણેલા તારા મૈતને બદલે તારી ઝિન્દગીને તું બહેતર ના સમજતી. આપણા પાદરને મારી નાંખવામાં આવેલા છે એ ના ભૂલતી. એમના ખૂનનો જો તું મુદ્દલે લઇ શકીશ તો આ ચેઢા દિવસની ચાંદની જેવી ઝિન્દગીમાં કાંઈક કામ કર્યું ગણાશે.
અમીના ચૂપકીદી ધારણ કરી રહી. તે ભૂલી ગયેલી વાત! આજ તેની હેને પાછી સ્મૃતિપટમાં ચીતરી બતાવી છે. તે વિચાર કરવા લાગી. એકાએક પાછી તે ખેલી ઉઠી: “ બહેન ઘેાડીવાર બેસે. હું હમણાં આવુ છું જે મારા વાલી માટે હુ ખાવાનુ' નહિ' કરૂ તો તે બિચારા ભૂખે મરી જશે. ”
(૪)
અગીનાના કૃત્યની મળાઈ માટે ઝુલેખાંને શાક થયે. તે અત્યન્ત ઉદાસ મુખે ત્યાં બેઠી હતી એટલામાં કોઇને પગરવ સભળાચે અને પાછળથી કોઈકે તેની આંખો દખાવી.
192
ઝુલેખાં એમ બૂમ પાડી ઉડી “કાણુ છે ? તેના અવાજ સાંભળીને તે યુવકે એકદમ પેાતાના હાથ લઈ લીધા અને સામે આવીને તે ઉભે રહ્યા. તેણે કહ્યું આમ કેમ ? તું તિન્ની નથી. ”
t*
ઝુલેખાં પોતાનાં વસ્ત્રો રા ́ારીને ઉભી થઇ. તેની આંખમાંથી જાણે અગ્નિ વી રહ્યા હતાઃ “તું કાણુ છે?”
kr
*
યુવકે કહ્યું: “તું નહિ આળખે. વિન્ની મને ઓળખે છે, તિન્ની કયાં છે ?” એટલામાં તિરી ત્યાં આવી પહાંચી. ઝુલેખાને ગુસાથી લાલચાળ થયો ચહેરા જોઈ તે ખેલી: “બહેન, તમે એની વાતે ઉપરથી ગુસ્સે થશે નિહ. એ માણસ નથી. એને ચોક જંગલી જનાવરજ સમજો. તમારી સાથે એણે કાંઈ અમર્યાદા કરી હશે તો હું હમણાંજ તેની ખખ્ખર લઉં છું. દાલિયા ! તે આ શું કર્યું? મુખ, આવે બેશરમ ક્યાંથી ? ”
*
દાલિયા: “મે શું કર્યું છે વળી ? કાંઈ નથી કર્યું. ફક્ત આંખો ખાવી હતી. મેં જાણ્યુ કે એ તિની છે, ”
તિની કેધ કરતી બોલી: “વળી પાછી નાને મ્હોંચે માટી વાત કરી હવે તું બહુ નાર ને લાજ વિનાના બની ગયા છે? તિન્નીની આંખે પશુ પહેલાં તે વળી ક્યારે દાખી'તી ? ”
સુવ આજ સુધી આંખ મીંચવા કાંઈ કારણ જોયું નહોતું. આજેજ પહેલો ઝાભ્યાસ શરૂ કર્યાં. પણ તેમ કરતાં જ મને ભારી પડી ગયે! ! ” ઝુલેખ', કાલિયાને પ રહેવા આંગળીથી શાત કરી મંદ હાસ્ય કરવા લાગી.