Book Title: Buddhiprabha 1917 09 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 24
________________ બુદ્ધિપ્રભા, - * * * * * * * * * * * * * * * તારીફ થવી જોઈએ. જે બધાં બાળકને પરાણે વીસમી સદીના પ્રકાશને લાભ આપ હય, તે એવે ધરણે કામ લેવું જોઈએ, - શરીરને વાતે પિષણ તથા મનને વાતે પચે તે ખોરાક, એમાં બધી વાત આવી જાય છે. તાજી હવા, કસસ્ત, અને નિયમિત પંક્તિઓમાં ચાલવું, એ આવશ્યક બાબત છે. કેઈક પ્રકારના લશ્કરી મંડળમાં દાખલ થવામાં બાળકને પિતાની પ્રતિષ્ઠાનું જેવું ભાન થાય છે, તેવું બીજી જ રીતે થઈ શકે છે. તેથી તેને કમ અને અધીનતાનું પહેલું દન થાય છે, અને એવું લાગે છે, કે બાળકે પણ મહત્ત્વનાં છે, અને તેઓ પણ જીતની તૈયારીઓ કરી શકે છે. નિયમિત માનવ જીવનને વાતે એ પ્રકારની બાલ્યાવસ્થા માત્ર પાઠ શીખવાના કરતાં બહેતર તૈયારી છે; અને ન્હાના અવયવે જ્યારે બરાઅર કસાય છે, ત્યારે ઉપલી અનિશ્ચિત શક્તિઓ પણ વધારે ચેકસાઈથી કામ કરવા લાગે છે. નહીં મારવાથી આળક બગડે છે, એ વાત ગંભીર વિચાર વગર બાજુએ મૂકવા જેવી નથી, પણ સજામાંથી સખ્તાઈ અથવા હેવનું તત્ત્વ દૂર કરવું જેઈએ. કેટલેક પ્રસંગે સજા કર્યા વગર ચાલે તેમ નથી. પણ જે તે જારી રહે, તે બાળક જડ બને છે; અને એ દેખાવ જેનાર અથવા જાણનાર શાળા પણ તેથી ઉતરી જાય છે. પણ એ વિષયમાં એક સાદો નિયમ છે. કેઈ પણ બાળકને માથા ઉપર, કે કાન ઉપર, કે બરડાની કરેડ ઉપર, કે હાથ ઉપર કદાપિ મારવું જોઈએ નહિ. હાથ ઉપર નેતરના ફટકા મારવા, એ જ ગલીપણું છે; અને કઈ વાર તેથી આખી જિંદગી સુધી નુકસાન થાય છે. કાન ઉપર મારવું, એ આંખ ઉપર મારવાના જેવું ભયંકર અને દુષ્ટ કૃત્ય છે. કુરિત માણસને એવા ભાગે આપ્યા છે, કે જેના ઉપર તેની ભવિષ્યની તનદુરસ્તીને હાનિ કર્યા સિવાય પ્રહાર થઈ શકે. પણ હાથ ઉપર ઘા કરવા, અને વેઢાને વડવા એ કામ તે ઉત્તર અમેરિકાના ઇડિયને લાયક છે. જે દૈવી કલાએ દૈવી હાથની મૂર્તિ તરીકે માણસની લાગણીવાળી આંગળીઓ બનાવી છે, તે વિચારતાં જણાશે કે એવી રાક્ષસી સજા કરનારાઓને પિતાને સજા થવી જોઈએ. બાલકના શરીરની અંદર જે અવયવમાં ખાસ વેદના અને નુકસાનને સંભવ હોય, તે પર હુમલો કરનાર શિક્ષકે ન્હાનાં બાળકોના સહવાસને ત્યાગ કરી જોઈએ, અને માણસના જંગલમાં જઈને જુદે ધંધે શેધ જોઈએ. કોઈ પણ નિશાળ ખરેખરી શાળા થઈ શકે, તે સારૂ રમત ખરી રમત રહેવી જોઈએ, અને સ્વતંત્રતા અરી સ્વતંત્રતા હોવી જોઈએ. હાલની પદ્ધતિઓ એ નિયમને નખથી શિખ સુધી ભંગ કરે છે. સાંજે પાઠ કરવાની ટેવ ફિશર આંખે ઉપર ઘરી ચિંતાને સવારી કરાવે છે. તે બાળકના પાણીને નષ્ટ તથા

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36