Book Title: Buddhiprabha 1917 09 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 23
________________ કેંળવણી અને શિક્ષનું પતિ તત્વ. ' રવું જોઇએ. જે બાળકાનાં કુટુબેશમાં સેંકડો વરસથી અજ્ઞાન ચાલ્યું આવતું હોય, તેમનાં શૅન કેળવાયેલાં માબાપનાં બાળકો કરતાં જુદાં હોય છે. શરૂઆ તમાં જ્ઞાન અને તેટલું સરલ કરીને આપવું જોઇએ. ચિત્રા અને કિંડરગાર્ટનન સાધનાનો જેમ વધારે ઉપયોગ થાય તેમ વધારે સારૂં નરમાશની આંખ અને વ્યવસ્થાની નીચે શક્તિ વિકસિત થવી જોઇએ; અને મંદતા તથા જડતાને દોષ ન ગણતાં વિકાસની આવશ્યક સ્થિતિરૂપ સમજવાં જોઇએ. કેટલાંક ખીજ એવાં ઔાય છે, કે જેને ઝમીનમાંથી બહાર નિકળતાં એક કરતાં વધારે ઉન્હાયાની જરૂર પડે છે. ગતિની મંદતા માનસિક તાડનથી મટે તેવી નથી. સેકડા વાસથી ચાલતા આવેલા અજ્ઞાનને લીધે મગજ એવુ' બની જાય છે, કે તેને જ્ઞાન ભારરૂપ લાગે છે, અને તે માટે પ્રયાસ કરતાં પરસેવો છૂટ છે, તેટલા માટે, જે જડે ળકો ભણતાં નથી, તેમને! કેળવણીના સવાલમાં વધારે વિચાર કરવાની જરૂર છે; અને ડુશિયાર બાળકેા તો પોતે પોતાની સભાળ લઈ શકશે. કદાર શરૂઆતમાં જડ જણાતાં ખળક આગળ ઉપર સાફ પાણી પણ બતાવી શકે. પણ જો તેમની સાથે સોટીથીજ કામ લેવામાં આવે, તે દર રહેલ બીજનો નાશ થવાને સંભવ છે. એવા પણ ભય છે, કે તે ફરજિયાત કાયદાના દુરુપયોગ થાય, તે કેળવણીથી પ્રજા સ’સ્કારી થવાને બદલે ઉલટી પીડિત થાય. પરાણે કેળવેલી પ્રા પેાતાને મળેલા લાભને વાસ્તે સ્ટ્રેટને ઉપકાર માનશે, એમ માની બેસ લતુ નથી. જેને જેને તેથી હાનિ થઈ હશે, તેએ ભવિષ્યના સમાજમાં હાનિકારક નિવડવાનો સ`ભવ છે. રોકસપિયરના નાટકમાં કાલીખાન પોતાના ભાષાજ્ઞાનનો ઉપયોગ શાય આપવામાં કરે છે. બાળકોને સુશિયાર અનાવવા માટે કોઈ પણ શિક્ષકને વધારે પગાર મળવે જોઇએ નહીં. હુશિયાર બાળકો પોતાની મેળે બહાર પડયા વગર રહેશે નહીં. જો સ્પર્ધા અને હરીફાઈથી તેમને ખલાકારે કામ કરવુ પડ્યું હશે, તે ઘણી વાર તેમનાં તન તથા મનને હાનિ થશે, અને તેએ વહેલા મરણ પામશે. માત્ર વિદ્યા કઇ વાસ્તવિક શક્તિ નથી. મગજને તે વારતે ભૂખ લાગી હોય, અને તેને શક્તિ તથા ઉપયોગના રૂપમાં ફેરવવાને તે ઉત્સુક હોય, તે સિવાય લાંએ વખતે તે તેને ભારરૂપ થઇ પડે છે. શાળામાં માયાળુપણાનું પ્રાધાન્ય રહેવુ જોઇએ; જડતા પેાતાના રત્રરૂપને ઓળખી શકે, અને પોતાના તરફ હસી શકે, એવા ખુશમિજાજનું વાતાવષ્ણુ જોઇએ; ન્હાની શક્તિને ઘટે તેવાં ન્હાનાં કામ સેાંધવાની કુશળતા જોઇએ; દૃષ્ટાંત અને ઉદ્યહરણથી ખંધ શક્તિને ખુટ્ટી કરવી જોઇએ; તથા જડતા ઓછી જ દેખાય, ત્યારે તેની

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36