Book Title: Buddhiprabha 1917 09 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 25
________________ કેળવણી અને શિક્ષણુનુ પદ્ધતિ તત્વ. ને કલુષિત કરે છે. જ્યારે નિશાળ સાંઝે પાંચ વાગ્યે બંધ થાય, ત્યારે તેની ચાપડીઓ ખાંધી દેવી જોઇએ, અને બીજા દિવસના પ્રભાત સુધી ઉંઘાડવી ન જોઈએ. સ્વીડિશ ભાષામાં એવી એક કહેવત છે, કે “ શિયાળાની રાત્રિમાં ઘણું પાકે છે. ” વિદ્યાની પાચનક્રિયા ત્યારે ચાલે છે, અને ભાયલી વાતે અનિચ્છક શક્તિને સુપ્રત થતાં મનને ભાગ અની ાય છે. પણુ આખો દિવસ ભણ્વાના ઉન્હાળા અને તાપમાં થાક અને કાયરપણું પરિણમે છે. ન્હાનાં બાળકે અને ખીલતાં તરુણુ સ્રીપુરુષા આજકાલ એમનાં માબાપનાં જેવાંશ નિસ્તેજ અને સચિંત દેખાય છે, એ સ્થિતિનુ એક મુખ્ય કારણ ચાલતી ભણતરની પદ્ધતિ છે. આખી પ્રાને સાંઝે પાડ કરવાની ટેવ પડશે, તે દેશનાં મળની અને બુદ્ધિની શી દશા થશે, તે કહેવાતું નથી. બુદ્ધિમાન ખાળકે તેથી જડ થાય છે, તન તથા મનને અકાલે ક્ષય થવા લાગે છે. મનના ઉપર દખાણુ અને ઝુમા થાય, તે કરતાં તે તેને સાદામાં સારુ શિક્ષણ મળે, તેજ વધારે સારૂ, અતિશય દુખાણુથી દરેક વસ્તુ ધટે છે, અને વિકૃત થાય છે. ૧ - * આખા યુરોપમાં સાથી વિશેષ જજંગલ રૂશિયામાં છે. આખા યૂરેપમાં સાથી વિરોધ મળતા હાર્ડ ઈસ્લાંડમાં છે. આખા યુરપમાં સૌથી વિશેષ કોતર નેવુમાં છે. આખા યુશપમાં સૌથી વિરોધ સરોવર સ્વીડનમાં છે. આખા યુરોપમાં સાથી વિશેષ નહેર હૅલેન્ડમાં છે. આખા યાપમાં સાથી વિશેષ નદીએ સુગરીમાં છે. આખા યુરોપમાં સૈાથી વિશેષ શહેર જર્મનીમાં છે. આખા ચાપમાં સાથી વિશેષ કમરસ્તાન તુર્કસ્તાનમાં છે. આખા ચરેપમાં સૌથી વિશેષ મળેલ ઇટાલીમાં છે. આખા પાપમાં સૌથી વિશેષ કારખાનાં ઇંગ્લાંડમાં છે. આખા યુરેપનાં સૌથી ફળદ્રુપ દેશ હુંગરી છે. આખા યાપમાં સાથી ઉજ્જડ દેશ હોલાન્ડ છે. આખા યૂરેપમાં મેથી ગરમ દેશ માલ્ટા છે. આખા યુરોપમાં સૌથી ઠંડે દેશ આલાન્ડ છે. આખા યુરોપમાં સૌથી પહાડી પ્રદેશ વિટ્ઝલેન્ડ છે. ધણમાં ઘણું સોનું 'ગરીમાંથી નીકળે છે. ધણામાં ઘણું મી આસ્ટ્રિયન પોલાન્ડમાં થાય છે, ” ( દરિયાપારના દેશોની વાતા. ૧ બ્રિટિશ અને હિન્દી વિક્રમમાંથી તા. ૧૭ ૬-૬૭. }

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36