Book Title: Buddhiprabha 1917 09 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 26
________________ ८८ બુદ્ધિપ્રભા है गणीश्री क्षमाकल्याणजी कृत प्रश्रोत्तर-सार्थ शतकमाथी उद्धरित सार. લે. સગુણાનુરાગી મુનિશ્રી રવિજયજી ૧ પ્રશ્ન-તકર ભગવાન દેશના દેતી વખતે કેવા આસને બેસે છે? ઉત્તર–જિન મંદિરાદિકમાં દેખાતા પદ્માસને બેસી પ્રભુ દેશના દેય છે. એમ કેટલાએક આચાર્યો કહે છે પરંતુ એ લેકવ્યવહાર છે. ખરી રીતે જોતાં તે ભગવાન પાર પીઠ ઉપર બંને ચરણ (પગ) સ્થાષિને સિંહાસન ઉપર બેઠા છતાં ગમુદ્રાવડે બંને હાથ ધરીને દેશના દે છે અને તેથી જ તેને અનુસાર આચાચે પણ પ્રાયઃ આ રોગમુદ્રાવડેજ વ્યાખ્યાન કરે છે. કેવળ તે આ મુખવસ્ત્રિકા (મુહપત્તિ) ધારણ કરે છે એટલું વિશેષ. ૨ પ્રશ્નલગવાન દેશનારભે કેને પ્રણામ કરે છે? ઉત્તર–ચતુર્વિધ સંધરૂપ તિર્થને તે પ્રણામ કરીને, સહુ કે સંજ્ઞી પંચે. ન્દ્રિ તિપિતાની ભાષામાં સમજી જાય એવી સાધારણ ભાષાવો, પ્રભૂ જે જન ગામી દેશના દે છે. પ્રશ્ન-દીક્ષા ગ્રહુણ કરતી વખતે ભગવાન ને પ્રણામ કરે છે? ઉસિદ્ધ ભગવન્તને. કેમકે તેઓ જ તેમને તે વખતે પ્રણામ કરવા ગ્ય છે. ૪ પ્રશ્ન–વીર પ્રભુની પ્રથમ દેશનામાં કોઈ પ્રતિબંધ પામેલ નથી તે તેમાં ચતુર્વિધ દેવતાઓજ આવેલા ? કે મનુષ્ય અને તિય પણ આવેલા ? ઉ–સર્વે સુરનર તિર્યા આવેલા. કેવળ દેવતાઓજ આવેલા એમ નહિ. આ અભિપ્રાય કંઈક સ્થળે હોવાને જોવામાં આવે છે પરંતુ આવશ્યક બહત વૃત્તિને અભિપ્રાચે તો કેવળ ચાર નિકાયના દેવતાઓજ આવેલા કહેવાય છે. - ૫ પ્રશ્ન–ભગવતના વંદન માટે આવેલા દેવનાં સમગ્ર સમવસરણમાં ભૂમિને લાગ્યાં રહે છે કે અણલાગ્યાં રહે છે? ઉ૦–દેવ વિમાને ભૂમિને અણલાગ્યાંજ રહે છે. પ્રશ્ન–સમવસરણમાં કેવળીએ ભગવંતને ત્રણવાર પ્રદક્ષિણા દઈને મહ તીર્થય” એમ કહીને બેસે છે તેમાં “તીર્થ શબ્દવડે પ્રથમ ગાધર કે ચતુવિધ સંધાદિ સમજવો ? ઉ–પ્રથમ ગણધરજ સમજ. બૃહત ક૨વૃત્તિમાં અલયગિરિજીએ જ રીતે ખુલાસો કરેલ છે. અને એ રીતે કેવળી ભગવંતે પ્રથમ ગણધરને વચન વડે નમસ્કાર કરે છે.

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36