Book Title: Buddhiprabha 1917 09 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 22
________________ ८४ બુદ્ધિપ્રભા. अवतरण *****************6666*6********** केळवणी अने शिक्षण- पद्धति तत्व. દદદદ૯૯૯૯૯૯૯ કામદાદાદ૯દદ કદમનકાર શિ. અમે આશા રાખીએ છીએ, કે હીનાં બાળકને એટલાં પકવ jiી વામાં નહિ આવે, કે તેઓ ન્હાનપણમાં જ ઘરડાં બની જાય, જ માનસિક વિકાસ કરવા જતાં તેમનાં માથાં અને પેટ મિટાં, છે . તથા હાથ અને પગ ન્હાના બની જાય, એવું થયું - ઈએ નહિ. આ મહત્વના વિષય ઉપર કેટલીક સાધારણુ વાત કહેવાની પણ બન્યા સુધી જરૂર રહેલી જણાય છે. સાર્વજનિક ફરજિયાત કેળવણીની હવે સર્વત્ર હિમાયત કરવામાં આવે છે, કે જેથી દરેક બાળકને વાસ્તે જ્ઞાનને દરવાજો ખુલે થાય. જોકે એ સં. બંધી નિયમ રાજ્ય તરફથી કરવામાં આવે છે, તે પણ એ રાજ્યની પિતાની ન્હાનામાં ન્હાની અને ગરીબમાં ગરીબ પ્રજા તરફની ફરજ છે. કેળવણુ વગર પ્રજાને પોતાનાં ધર્મપુસ્તક વાંચી શકે નહિ; તે વગર તેઓ હિસાબ રાખી શકે નહિ, અને તે વગર ગેરહાજર મિત્રે તથા સંબંધીઓ તરફના દેહને પણ જીવન્ત રાખી શકાય નહિ. કેળવણીથીજ વર્ગની, દુનિયાની, અને માટે મંડળની શરૂઆત થાય છે. જે સમાજને આ વાત આવશ્યક લાગે, અને રાજ્ય તેને સંમતિ આપે, શા ફરજિયાત કાયદો લાગુ પાચ, તે જે બાળકોને ખાવાનું મળે તેમ ન હાય, તેમને ખાવાનું આપવાની વ્યવસ્થા પણ થવી જોઈએ, પછી ભલે તે વ્યવસ્થા કાંતે મ્યુનિસિપાલિટીઓ કરે, અથવા સ્કૂલબોર્ડના પ્રાંત કરે. આ વી. કાર્યા વગર છૂટકો નથી. સિદ્ધાંત એ છે કે દરેક બાળક, ઘરનું ગમે તેટલું ગરીબ હોય, તે પણ દેશની અંદર એક રીતે પિતાના ઘરમાં છે, અને તેને સા તથા નિર્દોષ માનસિક ખેરાક મેળવવાને હક છે, અને મગજને આધાર આપવા સારૂ નિયમિત શારીરિક ખોરાક પર પણ તેને હાક થાય છે. કયાં બાળકોને ખાવાનું આપવું, અને કયાંને ન આપવું, તે ચોક્કસ ઠરાવવાનું કામ ફરજિયાત કરનારાઓનું છે. કેળવણી ફરજિયાત કરવાથી, જે ન્હાનાં શરીર અને મને ની આ વિષ યમાં અત્યાર સુધી અવગણના થયેલ છે, તેમને આઘાત થવાને સંબવ છે, એ ભૂલવું ઘટતું નથી. ભાર નક્કી કરવામાં તેને ઉપાડનાર પીઠનું ગ વિચા

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36