Book Title: Buddhiprabha 1917 09 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 21
________________ જિળું ભાગ્ય ! ૪૩ આંખમાં આંસુ પણ નથી. ઝુલેખાનું મહ ફીકકું પડી ગયું છે. જ્યાં સુધી કર્તવ્ય ક્ષેત્ર દૂર હતું ત્યાં સુધી ઉત્સાહની તીવ્રતા હતી. હવે લેખાં કાપિત હૃદયે અમીનાને ગળે હાથ નાંખી બોલી: “આજ આ ખીલેલા ગુલાબને ફઈ ખનની નદીમાં વહેવરાવવા લઈ ચાલી છું?' પણ હવે વિચારને અવકાશ નહતું. પરિચારિકાઓ અને બહેને રાજા બેઠો હતો તે ખંડમાં લઈ જવા આવી પહોંચી. બારણા પાસે જઈ અમીના છેડીકવાર સુધી ઉભી રહી અને બેલી “બહેન!” અલેખાં તરત જ તેને કંઠે વળગી પડી, અને બને બહેને એ ખંડમાં ગઈ. રાજા રાજશાહી ઠાઠમાઠ સાથે એક રત્નજડિત સિંહાસન ઉપર બેઠા હતા. અમીના લજજાળુતાથી બારણામાંજ ખમરચીને ઉભી રહી પરન્તુ લેખાં આગળ વધી અને રાજા પાસે જતાં તે તે એકાએક બેલી ઉઠી “દાલિયા !” અમીના આ આશ્ચર્યમય દ્રશ્ય જોઈને, ઉભી હતી ત્યાંજ મૂચ્છિત થઈ ગઈ ચેતન આવતાં અમીના લેખાં તરફ અને સુલેખાં દાલિયા તરફ જેવા લાગી. દાલિયા અને ભગતભાવ સમજીને બોલી ઉઠયેઃ “હા, હું તેજ દાલિયા છું! હું તમારા ગુલામને દેવતા કુંકતે હતે !” અમીનાથી હવે હસી પડ્યા સિવાય રહેવાયું નહીં.” “ તેથી ભપકાદાર માને સેંટ પીટર્સબર્ગમાં છે. થી ભાયમાન મહેલા બર્લિનમાં છે. રાથી સુન્દર ક ક્લિનમાં છે. થી ખુબસુરત દેખાવ બર્નની આસપાસ છે. શાથી વધારે વસ્તીવાળું (યુરેપમાં) શહેર લંડન છે. સથી ઓછી વસ્તીવાળું ( , ) શહેર ક્રિશ્ચિયાનિયા છે. સીધી સરસ આરસ ઇટાલીમાંથી નીકળે છે. સાથી સરસ રૂપું જર્મનીમાંથી નીકળે છે. સાથી સરસ લોખંડ સ્વીડનમાંથી નીકળે છે. સાથી સરસ કલાઈ લાંડમાંથી નીકળે છે. સોથી સરસ રેશમ કાન્સમાં નીપજે છે. સૌથી સરસ રીત બેજયમમાં તૈયાર થાય છે. આયલાડમાં ભળતણ માટે એક જાતની સૂકી ભાટી વપરાય છે લાલાંડમાં કાળી બીલાડીઓ પય છે ? તુર્કસ્તાનમાં બગલાં પૂજાય છે ! ” (દરિયાપારના દેશેની વાતો ) ૧ કરિ ચીનનાથ કુરની એક વાર્તાને હિન્દી ઉપરથી અનુવાદ

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36