Book Title: Buddhiprabha 1917 09 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 15
________________ જ ભોગ્ય ! वाता प्रसंग. { ૩Hહું મય! છે (અનુવાદક –. ધનશંકર હરિશંકર ત્રિપાઠી.) ચા રે શાહ સજા, આરંગજેબના ભયથી નાસીને આરાકાનના રાજાને ત્યાં ગમે ત્યારે તેની સાથે તેની ત્રણ પુત્રીઓ પણ હતી. આરાકાન નરેશની ઈચ્છા હતી કે-એ ત્રણે શાહઝાદીઓને પિતાની પુત્રવધૂઓ બનાવવી, પરંતુ શાહ સુજા, એ નાના રાજાના મોંમાંથી મહેટી વાત સાંભળીને નારાજ EAT Tel] થયો. આરાકાનનો રાજા “સિંદડી બળે પણ વળ ન મૂકે એ હતો. તેણે એક પ્રપચ ર. બહારથી મીઠું મોં રાખી, તેણે સુજા સાથે મિત્રતા દાખવી. એ મિત્રતાને બહાને એક દિન પિતા અને પુત્રીઓને પિતાની સાથે નદીમાં સહેલ માટે લઈ જઈ તેઓને જલશાયી કરવાને બેત ર. શાહ શુજાને એ પ્રપંચની બાતમી મળી ગઈ. કેધિત થઈ, તેણે પિતાની નાની પુત્રી અમીનાને પિતાને હાથેજ નદીમાં ડુબાડી દીધી. પણ ઈશ્વરે તેને બચાવી. એક માછીની જાળમાં તે જકડાઈ ગઈ અને મજકુર માછીએ તેને બચાવી તેનું પાલન કરવા માંડયું. સુજાએ પિતાની માટી પુત્રીને બીજી રીતે આપઘાત કરવાની ફરું પાડી અને વચલી પુત્રી જ્યારે નદીમાં કૂદી પડી ત્યારે સુજાના એક વિશ્વાસુ કર રહમતખાએ, નદીમાં સુજા ન જાણે તેમ પીને, તે છોકરીને બચાવી લીધી. ઝુલેખાંની પ્રાણુરક્ષા કરીને તેની સાથે તે ક્યાંક પલાયન કરી ગયે. આ ઘટના પછી કાળાન્તરે આનાકાનને રાજા મરણ પામે; સજા ક્યાં ગમે તે જણાયું નહિ અને આરાકાનની ગાદીએ મહૂમ રાજાને માટે પુત્ર બેઠે, અમીનાને વાલી બુદ્દો માછી એક દિન સવારે પોતાના કામ ઉપરથી પાછા ફરી તેને કહેવા લાગ્યું. “ તિની ! આજ તને શું થયું છે ? હજી લગી કેમ કામે વળગી નથી. ” વૃદ્ધ પાસે હસતી હસતી જઈ અમીના બોલીઃ “આજ મારી જીજી આવી નથી તેથી મેં બુટ્ટી પાળી છે. ”

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36