________________
સુખ સંબંધી વિચાર,
सुख संबंधी विचार.
૩૨૯
સામાન્ય રહ્યા છે.
આ સૃષ્ટિ તરફ દૃષ્ટિ કરતાં જણાશે કે આ સસામાં દરેક શરીરથ જીવ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ અને અનિષ્ટ વસ્તુની અપ્રાપ્તિ માટે પ્રયત્ન કરી અમુક વસ્તુ ઘ શા માટે છે અને અમુક વસ્તુ અનિષ્ટ શા માટે છે તેનું કારણ તપાસતાં જાય છે કે જે વસ્તુ સુખની લાગણી ઉત્પન્ન કરે છે તે પ્રષ્ટ વસ્તુ ગાય છે અને જે વસ્તુ દુ:ખની લાગડ્ડી ઉત્પન્ન કરે છે તે અનિષ્ટ વસ્તુ ગણાય છે. ઈષ્ટ વસ્તુના સમૈગ અને અનિષ્ટ વસ્તુને વિયોગ સુખના અનુભવ કરાવે છે અને ઇષ્ટ વસ્તુના વિયાગ અને અનિષ્ટ વસ્તુના સંયોગ દ:ખના અનુભવ કરાવે છે, સ'ચેાગ તથા વિયેગ શબ્દો સુચવે છે કે સુખ દુઃખના અનુભવ કરનારાથી સુખ દુઃખનેા અનુભવ કરાવનારી વસ્તુ ભિન્ન છે. આ વસ્તુ શી છે ? તે વસ્તુ ખીજું કંઇ નહિ પણ જડ દ્રવ્ય ( matter) નાં રૂપાંતરી અગર ખીજા શબ્દોમાં એલીએ તા પુદ્ગલ દ્રવ્યના પર્યાયા ( આકાર વિશેષ, Manifestations) છે. પ્રાણીઓનાં શરીર, મન, બુદ્ધિ, ધન, ધાન્ય, ભૂમિ, સુવર્ણ, રૂપુ વિગેરે જે જે પદ્માઁ ઇંદ્રિયાથી પ્રતીત થાય છે તે સર્વ પુદ્ગલ દ્રવ્યના પર્યાયે છે. આ પર્યાય અનિત્ય છે. એટલે કે તે ચિરકાળ રહેતા નથી તેમાં અવારનવાર ફેકાર થયા કરે છે. એક પાના નાશ અને મીન પર્યાંયતી ઉત્પત્તિ એમ અનાદિકાળથી ચાલ્યા કરે છે અને અનંતકાળ સુધી ચાલશે. જો કે પુદ્ગલ દ્રવ્ય, દ્રવ્ય ( પદાર્થ) રૂપે નિત્ય છે; પરંતુ પ્રાણીઓની પ્રીતિ અપ્રીતિ, પુદ્ગલ દ્રવ્યના પર્યાય વિષયક હોય છે અને તેથી પપૈયા ક્ષણિક હવાથી પર્યાયેાના સયાગ વિષેગથી ઉત્પન્ન થતું સુખ દુઃખ ક્ષશ્ચિક છે. જે સુખ દુઃખની આપણે ત્રાત કરીએ છીએ તે વવેશ્ન ઉપરથી જણાયું હશે કે તે પાગલિક, નાચવત અને સયેગ વિયોગ જન્મ છે. ચ્યા સુખ દુઃખનો અનુભવ કરનાર ખીજો ફાઈ નહિ પણ આ શરીરમાં રહેલે જીવ અથવા આત્મા પોતેજ છે, અને તે આ શરીરમાં રહેલા મનારા કરે છે.
છે. પુદ્ગલ
સુખ દુઃખના અનુભવ કરનાર આત્મા સાથે ઇષ્ટ અનિષ્ટ વસ્તુના સ’યેગ કેવી રીતે થાય છે તેને આપણે વિચાર કરીએ. પુદ્ગલ દ્રવ્યમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ એવા ગુણો રહેલા છે. કોઇ પણ દ્રવ્યની પ્રતીતિ તેના ગુણને લીધેજ થાય દ્રવ્યના પાંચે ગુણેાની ગ્રાહક જુદી જુદી પાંચ ઈંદ્રિયા આ સરીરમાં છે. જે ઇંદ્રિય જે ગુણને પ્રત્યુ કરે છે તે ગુણ તે ઇંદ્રિયના વિષય કહેવાય છે. ક્ષઇન્દ્રિય ( આંખ ) ના વિષય રૂપ, રસેન્દ્રિય ( વા) ના વિષય રસ, ઘ્રાણેન્દ્રિય ( નાસિકા ) ના વિષય ગંધ, સ્પર્શેન્દ્રિય ( ત્વચા )ના વિષય સ્પર્શે અને શ્રાદ્રેન્દ્રિય ( કાન )ના વિષય શબ્દ છે, દરેક હૅક્રિય પાતપેાતાના ત્રિષય સાથે સબંધમાં આવે છે અને મન તે તે ઇંદ્રિય સાથે સંબ ધમાં આવે છે, અને મનારા આત્મા માહને વશ થઇ બહારના વિષયમાં સુખ દુઃખના અનુભવ કરે છે.
ઇ પણ વસ્તુની પ્રતીતિ થવામાં ઇન્દ્રિય વિષય સયોગ અને ન્દ્રય મન સાગ અને આવશ્યક છે. ઇન્દ્રિયને તેના વિષય સાથે સયાગ થતાં તે ઇન્દ્રિયને મન સાથે સયાઞ થયેલા ન હોય તો વસ્તુની પ્રતીતિ થતી નથી એ વાત દરેકના અનુભવમાં આવી હશે