________________
છે પ્રમાણિકતાથી પ્રજાને સંપૂર્ણ વિશ્વાસ મેળવવામાં ફત્તેહ પામેલી છે
જુનામાં
નામીચી પેઢી
જુની રે
ધી રાજનગર જવેલરી માટે!
છે કે જ્યાં છેલ્લામાં છેલ્લી લેટેસ્ટ ફેશનના સોનાના અને ઝવેરાતના મશીન પોલીસ
અને હેન્ડપેલીસ દાગીનાઓને ગંજાવર જ તૈયાર રહે છે. છે મજુરી કાપી સેનાનાં પુરાં નાણાં પાછાં આપવાની લેખીત
આપવામાં આવે છે. ચાંદીની ફેન્સી ચીજોને ગંજાવર જ રાખીએ છીએ. માલની ગેરંટી, જુજ નકે મોટું વેચાણ તેજ સિદ્ધાંત !!! મુંબાઇની જાણીતી પેઢીઓમાં લાંબા વખતના અનુભવી અને કેળવાયેલા કારીગરોના હાથે અમારી પોતાની દેખરેખ નીચે માલ બને છે. ગ્રાહકેને હસ્તે મુખડે વિદાય કરવા તેજ
અમારો મુદ્રાલેખ છે.
ધી રાજનગરવેલરી માટે. પ્રાયટર–ઝવેરી ભેગીલાલ પુરૂષોત્તમદાસ.
ચિ–અમદાવાદ. છે