Book Title: Buddhiprabha 1916 02 SrNo 11
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 19
________________ જાપાનની આશ્ચર્યકારક ઉન્નતિ. ૩૩૭ जापाननी आश्चर्यकारक उन्नति. --- (અનુસંધાન ગતાંક પાને ૨૮૫ થી ચાલુ.). મુખ્ય જાપાનમાં ત્રણ મેટા મેટા ટાપુ છે. હાયડો (૩૦૨૭ર મૈલ) તાનશિય (૩૬૭૭૦ મિલ) અને શિક (૭૦૩૨ મેલ) આ ત્રણ ટાપુઓમાં લગભગ સાડા પાંચ કરોડ મનુષ્ય રહે છે. આ ત્રણે ટાપુઓમાં ટપાલને એ સારો બંદોબસ્ત કરવામાં આવ્યું છે કે, જે જોઈ અન્ય રાષ્ટ્રનિવાસીઓ મોંમાં આંગળાં ઘાલે છે. પ્રથમ જાપાનની પાસે કંઈ નહોતું. પણું હમણું રેલવે, ટ્રામવે, તાર, વગર દેરડાંના તાર, જળ-તાર, ટેલીફોન અને પિસ્ટ ઓફીસ ખોલવામાં આવી છે. પૂર્વે બનાવવામાં આવેલી સડકો તથા પુલેની મરામત કરીને તેનું રૂપ પણ બદલી નાંખવામાં આવ્યું છે. નવી નવી સડક બનાવી દેવામાં આવી છે. મે મેટાં ત્રણ ત્રણ મજલી જહાઝ તૈયાર થઈ રહ્યાં છે. અને આ સર્વ બાબતની એટલી બધી ઉન્નતિ થઇ રહી છે કે સરકારી-વ્યાપારી અને કળશનાં કામે ધમધોકાર ચાલી રહ્યાં છે. સને ૧૯૧૦ માં તળ જાપાનમાં ૬૨૪ મૈલ જમીનમાં રેલવે પથરાયેલી હતી. તેમાં પહેાળામાં પહોળી ૩ ફૂટ ૬ ઈંચ માપની હતી (નેરોગેજ) ને તેમાં લગભગ ૮૦ કરોડ રૂપીઆ ખર્ચ લાગ્યો હતો. તેમાં ૨૦૨૪ એજીને, પર૬૮ માણસોને બેસવાના ડબા, અને ૩૩૫૬૮ માલ લાવવા લઈ જવાના ડબા હતા. તેમાં ૧૨,૮૩,૦૧,૧૬૦ મુસાફરે મુસાફરી કરી શકતા હતા, અને ર૩૬,૫૮,૬૨૦ ટન માલ લાદી શકાતે હતા. સને ૧૮૧૧-૧૨ માં હ૪૬૮૬૩૪ પાઉંડ (૧ પાઉંડ ૧૫ રૂપીઆ) ની ઉપજ થઈ હતી. ગવમેન્ટ ૧૦૦૦ માઇલ વધુ રેલવે લંબાવવાને બદોબસ્ત કર્યો હતો. આ ઉપરાંત ૫૦૦ માઇલ રેલવે એ પિતે લંબાવી છે. જેમાં ૪ લાખ પાઉન્ડથી વધારે ખર્ચ થયું છે. તે આ બધી રાઓ વરાળમંત્રથી જ ચાલે છે. વરાળયંત્રથી ચાલતી રેલવે ઉપરાંત ૩૫૦ માઈલ વિજળીથી ચાલતી રેલવે હતી અને બીજી ૩૬૮ માઈલ વિજળી બળથી ચાલતી રેલવે તૈયાર થતી હતી ને તેથી પણ વધુ લંબાવવાના વિચાર ચાલી રહ્યા હતા. ને લગભગ ૧૦૦૦ માઈલ વિજળી બળથી ચાલનારી રેલવે ઘણીજ જલદી તૈયાર થઈ જશે. તેમાં જમીનની અંદર ચાલનારી ચાર રેલવેએ પણ આવી જાય છે. પહેલી ઓસાકાથી કોબી સુધી દેડનારી ૧દા મૈલ લાંબી છે. બીજી એસાકાથી કયે સુધી જનારી ર૮ માઈલ લાંબી, ત્રીજી ટોકથી યોહામા ૧૭ માઇલ તથા ચોથી મને તથા અરીસાની વચ્ચે દોડનારી ૧૮ માઈલ લખાયેલી છે. " વિજળીક બળથી ચાલનારી ટ્રામ આખા જાપાનમાં ફેલાઈ રહેલી છે. ૧૮૧૦માં બધાં મળીને કુલ ૩૨૬૦૬૨૦૦૩ માણસે બેઠાં હતાં. આ સિવાય એક બીજી ચાલે છે જે જાપાનની પિતાની હોઈ, ઓસાકાની મ્યુનિસિપાલિટી ચલાવે છે. સને ૧૯૧૧ માં ૨૪ર૦૦ મૈલ સુધી તાર નાંખવામાં આવ્યા હતા. ૨૨૪૦ માઈલ સુધી જમીનની અંદર તાર નાંખવામાં આવ્યા હતા. જેનાથી જાપાનને દરેક ભાગ એક બીજા સાથે જોડાયા છે. મુખ્ય ટાપુથી જે સામુદ્રીતાર ફારસા સુધી લંબાયેલો છે, તેની લંબાઈ ૧૨૨૮ મેલ છે. ૧૮૧૦ માં કુલે ૩૪૫ર તાર ઍફીસો હતી. તેમાં ૨,૮૧,૭૩,૦૬૨

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38