Book Title: Buddhiprabha 1916 02 SrNo 11
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 21
________________ આરોગ્ય બગાડવાના ઉપાયો. ૩૩૮ ૫હેતી ! * राज हंसिने! ઝાકઝ (રાગ–અમે તે આજ તમારા બે દિનના મહેમાન) (ભેરવીની ફાફી. ) પહેતી પાવલીઓ શી? અમ આંગણુ રાજ ! માનસ સર અંતર જળ ભરે, રસ કોલ છવાય ! વિકસીત કમળ સુકોમળ હંસિ ! ભવ્ય ભભક શી છાંય ? શાંત ગંભિર શારદ સખિ સુન્દર, ગુણિઅલ મૃદુ મર્માળ ! પારખતી જળ-પય પળમાં, બળિઅલ પ્રભુનું બાળ ! નેત્ર નર્યા રસ પ્રેમ ઝરણી, વદન વિલલીત વેલ ? પદ્મપરાગ પ્રભૂતામયશા, જગવે ખલકે ખેલ. મન મધુર મન-હર તુજ હસિ, જગ જીવન જ્યોત ! દંડ મૃણાલશી ડાનાં દર્શન ! એ જ અણમોલ ! સ્વછ સુઘડ મુક્તાફળ ચારેક અનુભવ જ્ઞાન અપાર ! મૃદુતા માનવને દર્શાવે, પ્રભુ પદ પધનું દ્વાર ! દિવ્યેજર રસ ભર સુન્દર ! શાંત સુરીલી બંસિ ! વચન–કતીમાં એકજ પાઠ, શીખવે “રાજલ હંસિ” ! પન્હોતી ! પન્હોતી. પહોતી ! પન્હોતી. ૫હેતી. आरोग्य बगाडवाना उपायो. ક્રોધ અને એવાજ આવેશના ઉભરાઓ વારંવાર પ્રકટાવ્યાં કરવા. આપણને કશું જ સુખ કે સ્વાસ્થ ન ઉપજાવે એવી સુસ્ત અને મુખેતાભરી આળસવાળી જીંદગી માળવી, - કામની કે ન કામની કેઈ પણ પ્રકારની અખંડ ચિંતા આપણામાં પ્રકટ રહે એવી યુક્તિઓ કર્યા કરવી. જઠર ના કહે તે વખતે વધારે સ્વાદવાળા અને જુદી જુદી જાતના અનેક પ્રકારના મસાલાવાળા પદાર્થોથી લલચાઈને સિસકારા બેલાવતાં ખાવા. જઠરમાં કુદરતી રીતે જરૂર ન હોય તે પણ જરા જરા કરતાં કરતાં કંઈ કંઈ ખાવું. લગ્ન કરવામાં ધડાધડ કરવી, ઘડીઆમાંથી ઝડપાયું, અને લગ્ન કર્યા પછી વિષયના સુખને ભોગવવાની અત્યંત વરા કરવી, અને જીદગીને બાકીને ભાગ માનસ અસંતોષમાં, કોશમાં, ઈર્ષા અસૂયા પ્રકટાવવાની વિવિધ ક્રિયાઓને કેળવવામાં, વ્યવહારના અચિથી ભૂજવામાં અને હમેશાં મન ઉપર ઉપાધીઓના બોજા વધારવામાં બને તેટલી ઉતાવળ કરવી. અત્યંત ગરમા ગરમ અને ઉત્તેજક પદાર્થો ખાયા કરવા. ચવાયુ ન ચવાણુ કરીને કળીઓ ગળે ઉતારી જો. જમતી વખતે ધાડાધાડની મેલ છેડી મુકવી. રાત્રે સુવાના વખત પહેલાં તરતજ સારી પેઠે બે પિટ કરીને જમવું. તેમજ આખા દિવસના અથાગ પરિશ્રમથી જ્યારે શરીરને મન થાકીને લેથ થઈ ગયું હોય ત્યારે જરા દાબીને જમવું.

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38