Book Title: Buddhiprabha 1913 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 19
________________ મોક્ષને ઘોરીમાર્ગ. ૩૫૫ मोक्षनो घोरीमार्ग. (લેખક. લાલભાઈ મગનલાલ. શાહ ). ( અનુસંધાન અંક દશમાના પાને ૩૧૮ થી ) એ રીતે બ્રહ્મચર્યનો પ્રભાવ અચિત્ય છે. તેના મહીમાને નહી જાણનારા અને અન્ય ગતીમાં જવાને પ્રીતીવાળા જ બ્રહ્મચર્યથી વિમુખ થાય છે. તીર્થકર ભગવંતે ભાખી ગયા છે કે એક જ વખત મયુન સંજ્ઞામાં આરૂઢ થયેલ મનુષ્ય નવ લાખ સુક્ષ્મ જીવેને હણે છે તે પછી કપાક શદશ અતી દારૂણ વિષય સુખોમાં કયો મેક્ષાભિલાષી આશક્ત થાય ? કામારૂટ પુરૂષો જગતમાં વિવેક વાકળ બની વારંવાર વગેવાય છે, લુખ્ય લંપટ અને નાદાનની પંકતીમાં ગણાય છે કહ્યું છે કે – દત્તસ્તન જગત્ય કીત પટ ગામથી કુર્ચ, શારીત્રય જલાંજલિ ગુણ ગણું રામસ્ય દાવાનલ; સંકેતઃ સકલાપદાં શિવપુર દ્વારે કપાટો દઢઃ શાલંધને નિજ વિલુપ્ત મખિલં ઐકય ચિંતામણી; જે પ્રાણીઓએ ત્રણ ભુવનને વિષે ચિંતામણી દવા પિતાના શીલને લોપ કર્યો છે તેમણે જગતને વિષે અપકીર્તિ પટ વગાડે છે, ગોત્રને વિષે મરીન કો લગાવ્યા છે. ચારીત્રને જલજલી દીધી છે, ગુણ સમુહરૂ૫ આરામને વિષે દાવાનળ લગાવ્યા છે, સર્વે આપત્તિની સાથે સંકેત કર્યો છે, અને મોક્ષના દ્વારને વાસી દીધાં છે. વિષય લુબ્ધ થઈ પર સ્ત્રીમાં આશત થનાર પુરૂષો પોતાના આત્માને ધુળ મેળવે છે. સ્વજનને ખાર દે છે અને પગલે પગલે માથા ઢાંકણું કરે છે. તેઓએ સમજવું જોઈએ કે વરંજલ દસ્તંભઃ પરિભે વિધિવેતે ! નપુનર્નરક દ્વાર રામા જધન સંવનમ ! તપાવેલા લેટાના ભલાને આલીંગન કરવું સારું છે પરંતુ નરકને ધારરૂપ સ્ત્રીના જધનનું સેવન કરવું સારું નથી કારણ કે, સ્તમૈમાંસગ્રંથી કનક કલા વિયુ પમિતિ મુખ શ્લેષ્માગાર તદપિચ શશાંકને તુલિતમ છે સ્વમૂત્ર કિલાં કરિવર શિરઃ જિલન, મુનિ ધ રૂપે કવિજન વિશે ગુરૂ કૃત્તમ તને માંસની ગાંઠ છે છતાં તેને સુવર્ણના કળશની ઉપમા આપે છે. મુખ કમનું રથાન છે તેને ચંદ્રમાની સાથે સરખાવે છે અને આવતાં મુત્રથી વ્યાપ્ત એવા જધનને હાથીના ગંડસ્થળની સાથે સરખાવે છે, એ પ્રમાણે વારંવાર નિદવા લાયક સ્ત્રીના સ્વરૂપને કવિઓએજ વિશેષ મહત્વતા આપી છે. વળી કહ્યું છે કે, દર્શનેન હરતે ચિત્ત, સ્પર્શને હરતે બલં; સંગમે હરતે વીર્ય, નારી પ્રત્યક્ષ રાક્ષસી. જેના દર્શન માત્રથી ચિત્તનું હરણ થાય છે, સ્પર્શ કરવાથી બળને ક્ષય થાય છે અને - મી વર, નાશ થાય છે એવી પ્રત્યક્ષ રાક્ષસી સમાન, એક દઝતી વિષની

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36