Book Title: Buddhiprabha 1913 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 21
________________ સમરાદિત્યના રાસ ઉપરથી. ૩પ૭ તે હઝારે યાથી પણ નથી થતું. પાંચ મહાવ્રત ધારી સાધુ પુરૂષ પણ જે બચયથી ભ્રષ્ટ થાય છે તે પચે મહાવતેથી ભ્રષ્ટ થનારા જ્ઞાનીઓએ કહ્યા છે. જેમ સમુદ્રમાં બધી નદીઓ સમાય છે તેમ એક બ્રહ્મચર્ય મહારતમાં બધાં વ્રતો સમાયાં છે તેથી જ ઈદ પણ સભામાં બેસે છે ત્યારે પ્રથમ બ્રહ્મચારીને જ નમસ્કાર કરે છે. અનેક વ્રતોનું સેવન કર પણ બ્રહ્મચર્યથી રહીત કદી પણ મોક્ષ પામતો નથી, અનાદી કાળથી અનંતા છ સિદ્ધિ પદને પામ્યા અને આગામી કાળમાં પામશે તે સઘળામાં અને તીર્થકરોમાં પણ બ્રહ્મચર્યનીજ મુખ્યતા હતી માટે નિર્વિવાદો અને વારંવાર કહેવું પડે છે કે બ્રહ્મચર્ય એજ મોક્ષ મેળવવાને ધરી રાજ માર્ગ છે માટે શાસ્વતાં મોક્ષનાં સુખ પામવા દરેક જીવે શ્રી બ્રહ્મચર્ય મહાવ્રતનું યથા વિધી સેવન કરવું એજ હીતકર છે એટલું જ કહી નીચેના શ્લોકમાં શ્રી રઘુળીભદ્ર મુનીશ્વરને નમસ્કાર કરી આ લેખ સમાપ્ત કરું છું ગિરી ગુહાય બિજને વનાન્તરે, વાસં થતો વશિનઃ સહસ્ત્રઃ હર્પીતી રયે યુવતી જતાંતિ, વશીસ એકઃ શકાલ નંદનઃ પર્વતમાં, ગુફામાં, એકાંતમાં અને વનની અંદર નિવાસ કરીને એને વશ રાખનારા હઝારી છે પણું અતી રમ્ય હવેલીમાં અને સ્ત્રી જનની સમીપમાં રહીને ઈદ્રીઓને વશ રાખનાર તે તે શકહાલનંદન શ્રી સ્યુલીભદ્ર મહામાન્ય છે અને તેમને હું ત્રીકરણ શુતિ અ નમસ્કાર કરું છું. ઇતી. શાંતી. સતી. શાંતી. समरादित्यना रास उपरथी. (લેખક મુનિમાણેક. કલક્તા. ) ( અનુસંધાન અંક ૧૦ માના પાને ૩૧૧ થી.) ભૂલ કરી સુધારવા, ઉધમ મનમાં થાય. પણ કમેં વીપરિત થતા, કારજ બીગડી જાય, પારણાનો સમય વીતી ગયા પછી રાજાના શરીરે શાતા થઈ ગઈ ત્યારે તેને સાંભળી આવ્યું કે આજે તારવીને પારણાનો દિવસ છે અને તેને મેં આમંત્રણ આપેલું છે તે તે આવ્યા છે કે નહિ? અને આવ્યા હોય તે તેમને આમંત્રણ પ્રમાણે ભોજન વિગેરેની યોગ્ય સવડ થઇ છે કે નહિ વિગેરે તપાસ કરવા માણસોને ફરમાવ્યું. જ્યારે રાજાએ મા સોને તપસ્વીને અધિકાર પૂજ્યો ત્યારે તે સઘળા આશ્ચર્ય પામી ગયા કારણકે તે સઘળા, રાજાએ તપસ્વીને આમંત્રણ આપેલું જાણતા નહોતા તેમ તે મહાન તપસ્વીને પ્રભાવ તથા તપશ્ચર્યા કેટલી ઉતમ છે તે પણ તેઓ જાણતા નહેતા અને રાજાને ધીરે વ્યથાની પણ ગરબડ હતી તે સઘળાં કારણે આવેલા તપસ્વીને તેઓએ આહાર આપવાનું તે દૂર રહે પણુ આદર પણ આ નહોતે તે વાત જ્યારે રાજાને કહી ત્યારે રાજાના મનમાં હવે

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36