________________
હિપ્રભા.
સ્વીકાર્યું ત્યારે તેને કાંઈક શાંતિ થઈ અને મસ્તક ઉચું કરી બંને ગર શિષ્ય તરફ વિનયથી અંજલિમસ્તકે લગાવી કહેવા લાગ્યો કે મારે ઉદ્ધાર કરો તમારા હાથમાં જ છે એમ કહી ફરી નમસ્કાર કરી રાજા પિતાના સ્થાનકે આવ્યો. રાજા કે ઘેરે આવ્યો હતો તો પણ પૂર્વની માફક તપસ્વી સાથે થયેલી વાત તથા તે તપસ્વીને આપેલું આમંત્રણ પ્રમાદથી પરિવારને કોઈને પણ કહ્યું નહીં તેથી ફકત ગુશિષ્ય અને રાજા સિવાય તે કોઈ જાણતું જ નહતું તેથી રાજાના માણસેને પણ તે વાત બીલકુલ જાણવાનો પ્રસંગ મળે નહિં.
दयानुदान के देवकुमार.
(લેખક. પુંડરીકમ, સાણંદ) (અનુસંધાન અંક દામાના પાને. ૧૩ )
પ્રકરણ ૯ મું.
જ્યાં દુઇ વૃતિ વસ કરવા કર્મ કાંડ રચાય છે;
ત્યાં કે શું આ છે ? કોણ છું ? એ શિષ્ટતા ભૂલાય છે. શું પ્રભત સિંહનું રાજતંત્ર આવુંજ હશે. જેમાં જોઈએ ત્યાં આવાજ બનાવે નજરે રેખાય ! આ શું ? અત્યારે પિલીસના આવા ચોકી પહેરા વચ્ચેથી ગુપ્ત રીતે પસાર થનાર આ કો યુવાન નર છે. શું તેને ખબર નથી કે આ કુમારશ્રી દેવકુમારનું આલય છે? ખરેખર એમ છે. જો એમ ન હોય તે તે આટલી બધી જબરી હિમત ધરેજ નહિ ! વાહ! જુઓ આ એણે ઘો* ને ઘા કર્યો. કેવી સપાટાબંધ ઘ ચેટી ગઈ. જુઓ તે સડસડાટ ઉપર ચઢી ગયો. શું આ સુઅરને કોઈની દહેશત નથી. કેવો પાપી ! પાછો બારીમાં પેઠે ! મહાલપમાં કોણ છે ? મહાલયમાં એક જયમાલા ને તેની દાસી બેજ છે. દાસી ઘસઘસાટ ઉઘે છે. જયમાલા લમણે હાથ દઈ શું વિચારે છે ? કેમ તેનો વેણું છુટો છે ? કેમ પાપચાં પુલી ગયાં છે ? અરે ! તેને વસ્ત્રનું પણ કયાં ભાન છે ? શું આટલા બધા દહાડા દેવકુમારને શક હેપ ? વળી કયાં એણે આ દુનીઆનો સદેવને માટે ત્યાગ કર્યો છે. પાંચ પર ૫ણ તે આ સિન્દુરા નગરમાં આવશે.
પધારે પ્રાણનાથ પધારે ” આમ બોલતાં વેંત જયમાલા આવેલ પુરૂષ ને વળગી પડી.
શાખા. શાબાશ. આહા, કે અનહદ પ્રેમ છે. રાત્રી ભર માર્જ સ્મરણ કરતી લાગે છે. ” આવેલ માસે વિચાર્યું. બિરાજે ? બિરાજે ! હું આપના પાદપૂજન કરૂં.” જયમાલાએ કહ્યું,
. પહેલાંના વખતમાં ચોર લેકે ચંદન ઘો રાખતા. તેની પૂછડીએ દોરી બાંધી પા