Book Title: Buddhiprabha 1913 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 26
________________ બુદ્ધિપ્રભા. “હા હવે આપણે બહુ સમય ગયે. આપણે કયે રસ્તે જઈશું. પહેરીગર તે નહિ મળે ને ?” સ્ત્રીએ પુછ્યું. “ રસ્તો બહુજ ગુપ્ત છે. મારા સિવાય એક પણ પહેરીગર ત્યાં ભાગ્યેજ રહે છે. આ પણે આટલે સુધી ફતેહ પામતાં આવ્યાં છીએ તો આગળ પણ ફતેહજ સમજવી.” પુરૂષ વિજયનું ભવિષ્ય કહ્યું. જુઓ પણ હવે કંઈ ચેતન થઈ. ચાલ ઉપાડે જલદી આખે બાડજ પાલખી. માં મૂકે. ” સ્ત્રીએ કહ્યું, બને જણે પાલખી ઉપાડી ને પૂરજોશમાં ચાલ્યાં. માર્ગ બહુ ગુપ્ત છે એટલું જ નહિ. પણ એ ગુપ્ત માર્ગ પર આ પુરૂષની જ સતા છે. જુઓ જુઓ પેલું સામે કોણ ચાલ્યું આવે છે !” સ્ત્રીએ પૂછ્યું. મારા સિવાય આ કાળી રાત્રીએ ગુપ્ત રાજ માર્ગ પર ચાલનાર કેશુ?” કોઈ રાજવંશી લાગે છે. ” છે તે રાજવંશી પણ હશે ” “ મયસિંહ તે નહિ કે ? ખરેખર એવું જ લાગે છે. શિકર નહિ લાવ કયાં છે મારી તરવાર કાંતિ એ નહિ ને કાં તો હું નહિ ?” કયાં છે તરવાર ! અત્યારે તરવાર કેવી !” “ કેણુએ વગર પૂછ્યું રાજમાર્ગ પર ચાલનાર ?” પુરૂષે પુછયું. “એ તે હું સનાધિપતિ મલસિંહ.” પ્રતિઉતર મળ્યો. એટલામાં તે મયલસિંહ નજીક આવી પહોંચ્યો ને બોલ્યા “ કણ ગજરછ ! આ પાછળ સ્ત્રી જેવું કોણ છે ? આ શું ?” એમ કહી પડદો ઉધા. રે, રે ગજરછ ! આ કેણુ જયમાલા તમારી પાસે કપથી ?” મયલે પ્રશ્ન પુછો. ગડબડ નહિ. કોઈ કાફિર લઈ જતા હતા તે છોડાવી છે. જાણે છે કે આ ગુપ્ત રાજમાર્ગ પર મહોરો પહેરે છે. ” ગજરજીએ ખુલાસો કર્યો. “ ક્યાં લઈ જાઓ છે !” હાલ તુરત તે મારે ત્યાં પરંતુ સહવારે રાજ્ય દરબારમાં જાહેર કરશું.” ગજરજીએ કહ્યું. " કેમ ? આ લટકુડી જેવું કશું લાગે છે ?” “ હા હું તેજ,” લટકુડીએ ઉત્તર આપ્યો. ઓહ તું અહિ કયાંથી ?” તે પણ હોય સંસાર વ્યવહાર છે ને ?” ગજરજીએ કહ્યું. ગજરછ ! ત્યારે તમને જયમાલા હાથ નથી લાગી પરંતુ તમેજ આણી છે. નહિ તે લટકુડી તમારી પાસે કયાંથી હોય ?” મયલસિંહે પ્રશ્ન કર્યો. નહિ, નહિ સાહેબ, આપના અનુમાનમાં ભૂલ થાય છે. હજી લઈ જનાર હરામખોકોને તે પકડવા છે. જયમાલાને મૂકી દે આપની પાસે જ આવવાનો હતિ. ” ગજ

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36