________________
દયાનું દાન કે દેવા મારે.
-
ગજરછ ! એમ હાથથી જાઓ માં ? મારા આવાસ અહિ નજીક છે માટે ત્યાં જ જયમાલાને મૂકે. પછી તમારી મરજી હોય તે ચરેહરામખોરોને પકડવા જાઓ. ” માલે કહ્યું.
એમ કેમ ? “ કારણ કે અત્યારે જયમાલાની રાજ્ય દરબારમાં બહુ કિંમત નથી.” નાપતિ એ ખુલાસો કર્યો.
“ હિંમત નથી તેથી કંઇ કુમારની સ્ત્રી મટી જશે ! ” હા તેવું જ છે. હવે કુમાર ક્યાં એનું મેદ્ર જેવા છે?”
ત્યારે કે જોશે ?” છે કે મારા તારા જે ?” “ વાહ, તમેય મારા જેવાજ વિચારવા લાગે છે. ” “ માટે જ તમે બને જયમાલાને ઉપાડી લાવ્યા છે કેમ ?” “ હાજી, પણ વાત ગુપ્ત રાખશો સાહેબ !”
જે મારે ઘેર જપમાલા પહોંચશે તે વાત ગુપ્ત રહેશે, નહિત સવારમાં તમાશ બેની પૂરેપૂરી ફજેતી. હું કોણ ? સેનાપતિ ! જાણે છે કે દેહાંત દંડની શિક્ષા પણ મારાજ હાથમાં છે. ” સેનાપતિએ કહ્યું.
છે એમ કે ?” “ હાજી. રાજ્યમાં કેલ્શિ રાજ છે તેની તમને નહિ ખબર હોય કેમ ? ” “ કેણ રાજા છે ? ”.
આ તમારી પાસે ઉભે છે તે. પ્રજતસિંહ તેજ હું એમ સમજે.” મમલે કહ્યું. સમજાયું ! પણ આથી આપ શું કહેવા માગે છે. ” ગજરજીએ પૂછ્યું. હજી મારે કહેવું તમે સમજયા નથી ?” નાજી. ” જ ખરેખર તમે કોટવાલના હોદા માટે ના લાયક છે. ” “ માર કરો, ને સમજાવો. ” " જે ઈછાએ જયમાલાને તમે ઉપાડી લાવ્યા છે તેજ ઈચ્છા મારી છે એમ સમજે.”
એ મારી પ્રથમની કબુલાત છે. ”
“ ત્યારે આ પરીવાર પણ યાદ રાખજો કે જે વાત ટશે તે સિંદુરની સીમ ભારે થઈ પડશે ને જે નહિ છૂટે તે સેનાપતિની પદવીની કવચિત આયા રખાશે. ” મમલે કર ને આશા ઉભયનું સાથે દાન કર્યું.
હવે ગજરછને, જયમાલા મયલસિંહને ત્યાં મૂક્યા સિવાય છુટકે નહોતો કારણ કે તે બે રીતે ગુનહેગાર હતે. એકતે તેણે લટકડી સાથે રહી શિષ્ટતાનો ત્યાગ કર્યો હતો, ને બીજુ જયમાલાને દુષ્ટ વાચ્છનાની તૃપ્તિ અર્થે છેતરી–પકડી-હતી. આથી હાલ તુરતને માટે સેનાપતિને વશ રહેવું તેજ એણે એગ્ય ધાર્યું. અગર જે સેનાપતિ કેવી અશુભ વૃત્તિને છે તે વાચક જાણે છે છતાં અત્યાર સુધી ગજરછમાં તે તેના વિષે બહુ પવિત્રતાનો મત હતે.