Book Title: Buddhiprabha 1913 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 25
________________ દયાનું દાન કે દેવ કુમાર. ૧ જ ધી.” • પટેલ પિ !” અત્યારે આમ એશઆરામ કરવાનો સમય નથી. સવાર સુધી જે અહિ રહીમ તે પર પૂરી મુશ્કેલી. માટે વધારે સુખ કરતો એજ છે કે આને અહિથી ઉપાડી ચાલતાં થવું. પણ એ શી રીતે બને ? જો બન્ને જણને ભાર મીલશે ? કદાચ પડીએ તે શી રહ્યા ! પણ ઘાનું શું કામ છે. દેરીને આભારી સાથે બાંધીશું એટલે બસ. હા, હા, યાદ આવ્યું. આ બાજોઠ કે સુન્દર છે. તેનેજ ઉતાર્યો હોય તે બહુ સુગમતા પડે. એથી જયમાલા બે ભાન અવસ્થામાંથી જાગ્રતાવસ્થામાં આવશે પણ નહિ ને આપણું કાર્ય સધાશે–ચાલ એમજ કરૂં. જોતજોતામાં યુક્તિપૂર્વક બાજોઠ નીચે ઉતાર્યો. દાસી તે પડી પડી ઘોયા સિવાય બીજું કંઇ કામકાજ નહોતી કરતી. વાહ, કેવી સફાઈથી બાજોઠ નીચે ઉતાર્યો. વળી નીચે કણ ઉભું છે! એ પણ કોઈ પુરૂષવેશમાં સુન્દરાંગનાજ લાગે છે. જુઓ, એ ચોર પણ નીચે જ હતો. બિચારી જયમાલા તે પતિવ્રતમાં તલ્લીન છે. તેને નથી મહેલની ખબર કે નથી બાજોઠની ખબર. “ ચાલો કામ કતેહ ?” પુરૂષે કહ્યું. “ વાર છે હજી ફતેહને! સ્ત્રીએ ઉત્તર આપે. “ અરે હવે શી વાર છે. બોલ કયાં લઇ જશું ?” પુરૂષે પૂછ્યું, મને લાગે છે મારે ત્યાં હમ રખાય તે ઠીક. ” સ્ત્રીએ કહ્યું. ગાંડી છે? તારૂં ને મારું કયાં જુદું છે. બંગલે રહેજે ને કહેજે કે મને આપની દાસી તરીકે રાખી છે. ” પુરૂષે કહ્યું. “ વાફ હું દાસી ! શાબાશ, પિતાના પગ પર કુહાડી કે ” બીએ ગાર કહાડયા. “ એમ કાંઈ દાસી કહે દાસી નહિ થવાય. લે ત્યારે કહે તારા સિવાય એની પાસે રહેવાને કોણ લાયક છે ? પુરૂષે પ્રશંસા કરી. “ ત્યારે શું મારે એની પાસે રહી એની સેવા ઉઠાવવી?” સ્ત્રીએ પુછયું. પણ તે કયાં સદૈવને માટે છે. ” “ અરે; પણ આખા જન્મારાનું મેણું રહેને ?” “ વાહ ગડી વાહ, તું બહુ આગળ પાછળનો વિચાર કરે છે, એ તો ઠીક પણ એને રાખવી શી રીતે. બધાય દહાડા કંઈ ગુપ્ત રખાશે ને કદાચ જે દેવકુમાર આવશે ને તપાસ કરશે તો પછી આપણી શી દશા?” સ્ત્રીએ પુછયું. મારે તે એવો વિચાર છે કે આ રાજ્ય છોડી આપણે ત્રણે જણ કોઈ પરરાજ્યમાં જતાં રહીએ. ભગવાન કૃપાએ આપણી પાસે દ્રવ્ય પુષ્કળ છે, ત્યાં જયમાલા પણ ઠેકાણે આવશે. ” પુરૂષે કહ્યું. શી રીતે.” “ હેરાનું રાજીનામું આપું.” જ પણ આમ એકા એક રાજીનામું આપવાથી રાજાને આપના તરફશકશે. ” એવું ન બને કારણુ રાજા જાણે છે કે જયમાલા કદાચ ન હોય તો તેના પતિ

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36