Book Title: Buddhiprabha 1912 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 12
________________ બુદ્ધિપ્રભા. w: -- એવુ બેલી ભલી બાળા મૃગલી નીરખી રહી, દયાળુ આંખડીએ તે અશ્રુ ધાર વહી રહી. અશ્રુ ભર્યું વદન સુંદર પુષ્પ જેવું, બાળા અને હરણનું નીરખી વહે ; “શું પાપ મેં કંઈ કર્યું મૃગયા કરીને, ના ના! નહીં! નહીં ! કદી, કદી હોય એવું ! ” શું કાયદે કુદરતી નવ જાણુત તું ? શું મને ડર કદી નવ માનતે તું જે જીવવું પ્રીય તને કદી લાગતું કે, શા માટે મૂક હરિણી મરવું વિચારે? ના તેડવી કુસુમ પખડી વ્યાજબી છે ! પા હરિણ હરવા-ડીક છે ભલા કે ? એ આ ચીરાય ઉર હા ! મૃગલી તણું કે, ને કાળજું નવ બળે તુજ એ શીકારી ? હૈયું બળે નવ યદા પરદુઃખ દેખી, હવું નહીં હદય પથ્થર તે પ્રમાણે. ભિજાયાં નેત્ર ને વચ્ચે, શિકારીય રડી પડ; અરેર! પાપ મહે કીધું ! એમ બાલી કરી રહ્યા ! કાઈ ન બોલે, કેઈ ન ચાલે; હદયે હદ, સર્વ નિહાળે ! બાબા શીકારી ઉભયે મૃગલી ઉપાડી, ને સાદ એ વૃણ કરી ભરી ઔષધીએ. અહે હે ! એ શીકારી તે, હતો કે નૃપ નંદન, દયાનાં ઉચ્ચ સિદ્ધાંત, અજાણ્યો નવ જાણુતો. બાળા દેવિ, કુદરત જેવી, સમજાવી ત્યાં, દયા સુનેરી.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32