Book Title: Buddhiprabha 1912 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 26
________________ ૨૮૨ બુદ્ધિપ્રભા. વવા તરફ આપવામાં આવતા નથી, અને તેથી આનુ ખેદરકારક પરિણામ એ આવે છે કે કેટલાક વિદ્યાર્થી એ તે વિદ્યાભ્યાસ પૂર્ણ કર્યાં પણ હાતે નથી, તેવામાં શરીર ઉપર અતિશય માનસિક એને પડવાથી અકાળે મરણને શરણ થાય છે. બાકી જે પાતાના અભ્યાસ પૂર્ણ કરી રહે છે, તેમના શરીર તરફ આપણે નૈઇશું તે જાયા વગર રહેશે ન્હહું કે તેઆના શરીરમાં-તાકાત બીલકુલ હાર્તા નથી. આંખાનુ તેજ હેતુ નથી, અને તેથી ણાકને તે તેજની ખામીને લીધે ચશ્મા પહેરવાની ક્રૂજ પડે છે. તેએામેટા મોટા વિચારે કરી શકે છે પણ તે અમલમાં મૂકવાને નેતુ શારીરિક બળ તેમનામાં ભાગ્યેજ હોય છે. Dr. Calhogue Weaker and wiser the world is growing. દુનિયા દિવસે દિવસે વધારે ડાહી પણ વધારે નિર્બળ થતી જાય છે. તમે ભૂતકાળના મહાન પુરૂષેકના જ્ઞાનની સાથે તમારૂ જ્ઞાન મેળવી અભ્યાસમાં આગળ વધી શકે, પણ શૂરીરની બાબતમાં તે નિર્બળતાજ ષ્ટિગોચર થાય છે. શારીરિક સ્થિતિ આવી છે, અંતે ભણેલા તેમજ અભણ સર્વ કાઇ ોઈ શકે છે. આ સ્થિતિના સંબંધમાં મીરતને એક હિંદુ એમ. એ. લખે છે કે: — - tr ભૂતકાળમાં હિંદવાસીએ માનસિક અને અધ્યાત્મિક નિસરણીના ઉચ્ચ પગથીયા પર ચઢયા હતા. માસિક અને અધ્યાત્મિક ઉન્નતિની ઇચ્છા બહુજ તીવ્ર થઈ, અને તેથી પ્રજાના શરીર તરફ તેઓએ દુર્લક્ષ કર્યું, તેએ પાતાની ઉચ્ચ સ્થિતિથી નીચે પડયા અને તેથી કરીને ધાર્મિક અને માસિક જીવનને વારતે મેટી શક્તિવાળી પ્રજા આપણી દષ્ટિએ પડે છે પણુ તે એમાંથી એક પણ માર્ગમાં કુલ મળે, તે વાસ્તે નૈઋતુ શરીર્મળ તે પ્રામાં દષ્ટિગાચર થતું નથી. ઉંચી અભિલાષા હેવા છતાં, તે તૃપ્ત કરવાને ખંતથી અને એક ચિત્તથી કાર્ય કરવાની શક્તિ ન હેાય, તેવા નિબળ મનુષ્યની બનેલી પ્રજા જોઇ ક્રાણુ દિલગીર ન થાય ? આ સ્થૂળ ભુવનના નિયમાની બેદરકારીથી હંદવાસી પત્તાની ઉચ્ચ સ્થિતિમાંથી નીચે આવ્યા છે, અને નિર્બળ બન્યા છે. ’ આ શબ્દ હિંદુસૈને તેમજ જૈનાને એક સરખી રીતે લાગુ પડે છે. માનાં ત્રણ મુખ્ય કારણ છે. ( ૧ ) ખાળલગ્ન ( ૨ ) શારીરિક કેળવણી ( કસરત ) વગેરેના મલાવ ( ૩ ) આરાવિદ્યા અને શરીરના બંધારણુ સબંધીના નિયમનું અજ્ઞાન. આપણે પહેલા તથા ત્રીજા મુદ્દા ઉપર ભવિષ્યમાં લખવાનુ મુલત્વી રાખી આ લેખમાં આપણે બીજા વિષય સંબધી વિચારીશું. જેથી શરીરની ત ંદુરસ્તી વધે છે તેથી મનની શ ક્તિ પણુ વધે છે; કારણ કે તદુરસ્ત શરીરમાંજ તંદુરસ્ત મન રહી શકે છે. મન અને શરીર એક બીજા સાથે છુટાં ન પડે તેવી રીતે સકળાયેલાં છે. જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે શરીરમાં લોહી વરાથી કરવા લાગે છે, અને તેનુ પશ્ચિમ એ આવે છે કે લાહીમાં રહેલા મત્ર પરસેવા વાટે શરીરની હાર નીકળી જાય છે, અને લેહી સ્વચ્છ, શુદ્ધ અને પવિત્ર બને છે. આઇસીકલતુ પૈડુ હાથમાં રાખી ગમે તેટલુ ફેરવવામાં આવે તે તેથી તે બાઈસીકલ જશે પણુ આગળ ચાલતી નથી પશુ જમીન પર રાખી તે ફેરવવામાં આવે તે તે ઘણાજ આંટા જાજ સમયમાં કરી શકે છે તેવી રીતે જેમ જેમ શરીરને ડોલ્સ, મગદલ વગેરે સાથે કસવામાં આવે છે તેમ તેમ શરીરનું ખળ વધવા માંડે છે. જે અંગને કસવામાં આવે છે તેના સ્નાયુએ મજબુત થતા નય છે. કસ તથી મનુષ્ય ખુલ્લી અને સ્વચ્છ હવા પેાતાના સામાં લેઇ શકે છે, અને તે સ્વચ્છ હવા

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32