Book Title: Buddhiprabha 1912 12 SrNo 09 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 1
________________ બુદ્ધિપ્રભા. ( The Light of Reason ) ब्रह्मानन्दविधानफे पटुनरं शान्तिग्रहयोतकम् ॥ सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्मपदम् । જે સૂર્યનમrશા “ગુદ્ધિમાપણaણ 1 વર્ષ ૪ થું. તા. ૧૫ મી ડીસેંબર સન ૧૯૧૨ અંક ૯ મે, ऐऐऐऐऐं नमः સત્તર દિનો માહા. મંદાક્રાન્તા જાયું જોયું અનુભવ કર્યો બાહ્યમાં દુઃખડાં છે, શોધી અન્તર અનુભવ કર્યો વાસના દુઃખ હેતુ ઈચ્છાઓની પ્રબળ નદીએ મૂઢ તણાતા, અજ્ઞાને એ સકળ ઘટના કર્મને ખેલ એ છે. ટાળી ટાળી પુનરપિ થતી મેહની વાસનાઓ, તેની સાથે બહુ બહુ લડે શાન્ત થતી જણાતી; પામી હેતુ ઉદય ઘટના જીવને તે હરાવે, જ્ઞાને ધ્યાને પુનરપિ વડે શિઘ તે ક્ષીણ થા. રાગદ્વેષે ભ્રમણ ભવનું તે ટળે દુઃખ નાસે, એવા ભાવો હૃદય પ્રગટે સર્વ સિદ્ધાંત કુંચી; શુદ્ધ પ્રેમે પ્રથમ કરવી સશુરૂ સેવનાને, શ્રદ્ધા ભક્તિ પ્રતિદિન ભજી સાધવી સાધનાઓ. ટાળી આધિ સકળ સહવી વ્યાધિઓને ઉપાધિ, પ્રારબ્ધની સકળ ઘટના જોઈ લેવી વિરાગે; જે જે થાતું થયું વળી થશે સર્વ પ્રારબ્ધ ખેલે,Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 32