Book Title: Buddhiprabha 1912 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ બુદ્ધિપ્રભા. “ અરે દીવસ એવો કે હાશે ?” “લઈ સંજમને ફરશું હશે ?” તરણું તારીશું ભાવિ જનને ?” ધન્ય દિવસ એ?” साहित्य-सागरनी सफर. (લખનાર--મી. માવજી દામજી શાહ, ધર્મશિક્ષક. પી. પી. જૈન હાઇસ્કુલ. મુંબાઈ. ). સાહિત્ય ૫દ એ સૂચવે છે રસિક કાવ્યાનંદને, આનંદના ભરથી ભયા જે મધુર ગીતાનંદ એ; જે કશું સંપુટપર વહે મીઠાશ જેમાં ઉછળે, નહિ શકય ! સાહિત્યાબ્ધિમાં તરવું ખરે કોઈ પણ કળે. ” સાહિત્ય સાગરની સફર અતિદીર્ધ પણ ભાર છે, સંપૂર્ણ શક્તિ વાપરે પતિ પણ દૂર છે, આનંદની લહરી અતિ ઉભરાય મનમાં પળપળે, નહિ શકય સાહિત્યાબ્ધિમાં તરવું ખરે કોઈ કળે. સાગર તણી રચના અપૂર્વ મહા કવિયોએ કરી, સિદ્ધર્ષિ-હેમાચાર્ય-દિવા કર-મુનિસુંદર રિ; ભવભૂતિ-કાલીદાસ મલ્લિનાથ પ્રભુતિ એ બળે, નહિ શકય સાહિત્યાબ્ધિમાં તરવું ખરે કોઈ પણ કળે. લકા શ્રી હર્ષ કવિકૃત નૈષધીય ચરિત્ર ! કાવ્ય રસાળ છે, કાર્નાિલિકા દ્વાશ્રય, વળી જિન સતક અર્થ વિશાળ છે; શિશુપાળ વધ-રધુવંશને, કિરાત પ્રભુતિ અતિ મળે, નહિ શકય સાહિત્યાબ્ધિમાં તરવું ખરે કઈ પણ કળે. ઇજા સંસ્કૃતમાં ગુંથેલ 2 પુષ્પમાળા મહમહે, સંસ્કૃતિનું સાહિત્ય ઔર મિઠાશ રૂપે અતિવહે; સંપૂર્ણ હાર્દિક વૃત્તિ આનંદ ભરથી અહિં મળે, નહિ શકય સાહિયાધિમાં તરવું ખરે પણ કરી. પણ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32