Book Title: Buddhiprabha 1912 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 23
________________ દયાનું દાન કે દેવ કુમાર. રા, ક્યારે? ” “ આ બીજી ધારેલી ધારણુ પાર પડે પછી. ” નલિકાએ કહ્યું, “એમ કેમ?” "પાછી રાજાને ખબર પડે છે તેનું તે.” “શું તેને આ કાર્ય બદલ ઠરાવ્યું છે?” મલયસિંહે પૂછયું. એ દુષ્ટાભિલાષીને અન્યથા શું હોય ?” હે હૈ.” મમલસિંહ આશ્ચર્યચક્તિ થઈ બોલ્યા. “અરે ? સાંભળીને આતે કાર્ય સાધવાની યુક્તિ. હવે તેનાથી શું થનાર છે!” નવે. લિકાએ કહ્યું. ખરેખર તું બહું યુક્તિબીજ છું.” મયલે નલિકાની પ્રશંસા કરી. “પણ તે આપનાથી કંઈ ગુપ્ત નહિ.” “સાબાશ.” પણ હવે આના પછી કંઇ રાણીનું ધારવું કે નહિ.” નલિકાએ પૂછ્યું. ધીરજનાં ફળ મીઠાં છે. એકદમ કંઇ કરીએ તે પાપ બહાર પડે” મપલસિંહે કહ્યું. આપની ઈચ્છા.” કદાચ તારે બદલે રવરૂપ પટરાણું થાય તે તું શું કરે ?” મયલે અંતરભાવ પ્રકટ કર્યો હવે સમજાય આપનો મર્મ. હું તે હવે આપનેજ અધીન છું, આપ જે કરો તે ખરૂં.” નવલિકા નિરૂપાય થઈ બેલી. “તેથી કંઇ તને ગેરકાયદે છે ?” નાજી દાસી મટીને રાણી થવું કોને ન ગમે?” નવલિકાએ કહ્યું. ત્યારે જે ખરૂં પૂછાવું તે તમોને જે મદદ કરે તે તારે ને એને લીધે જ.” મહેલે કહ્યું. “તેથીજ રાણી આપનાં રાજાને માટે બહુ વખાણ કરે છે? ને આ પદવી બેસે તે કોના પ્રતાપ ?નલિકાએ કહ્યું. પણ જ્યારે હું રાજ્યપતિ થઈશ ત્યારે મારે તેની કંઈ ગરજ છે ?” મયલ અભિમાન પૂર્વક બેલે. ત્યારે તો તે પછી આપની ચરણ રજ ” “ હું સાતવાર.” પ્રિયે ! ગભરાઈશ નહિ મહિપદ તે તનેજ મળવાનું ” મમ્પલ ફર્યો. “ આપની પા.” ને જો તારી કદાચ એમ ઈચ્છા હશે તે રાણીને પણ યોગ્ય હાલે પહચાડી શું” મલસિંહે કહ્યું. આપને જેમ જેમ લાગે તેમ કરવું. હવે આ દાણી તે આપને જ પરણે છે.” નવલિકાએ કહ્યું.

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32