Book Title: Buddhiprabha 1912 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 15
________________ માતપિતાની ભક્તિ. ૨૭૧ -- - મહાન સિકંદર બાદશાહ, જે વખતે એશીયામાં હતો તે વખતે તેના યુરોપના રાજ્યને વહિવટ તેણે “ટિપાટર” નામના ઉમરાવને સો હતે. તેના વહીવટમાં સિકંદરની મા એકલિંબીયાસ નાયકનાં માથાં મારી ગોટાળા કરતી. આથી તેણે સિકંદરપર ગમેતેમ ભળતું જ લખી, માને શિક્ષા કરવા લાગ્યું. તે જાણતો હતો કે સિકંદરને ને તેની માને બનતું નહી ને તેથી તેની માને તે ઠપ દઈ ખસતી કરશે પણ તેમ કંઇપણ ન થતાં સિકંદરે તેને લખ્યું કે “આહવા હજારો પ તું લખીશ પણ તે સઘળા મારી માતુશ્રીને એકજ અશ્રુ બિંદુથી ગળી જશે તે તું જાણતા નથી કે શું?” “ મત્સ્યગંધા માછણુ પર અશકત થયેલા રાજા શાંતનુંના સુખથે તેના પુત્ર ભિમેથાવતજીવન કુમારાવસ્થામાં રહેવાનું કબૂલ કર્યું હતું. કેવી દિવ્ય પિતૃભક્તિ? મરાઠા સરદાર માલોજીરાવ જયારે નાની ઉમરમાં હતું ત્યારે તેને બાપ શિવાજીના યુદ્ધમાં માર્યો ગયો ને તેથી તેની મા ભુખે મરવા લાગી. તે ન જોઈ શકવાથી માતૃભક્તબાળ માજી–શિવાજીનું ખૂન કરનારને રૂપી સે ઈનામ સુભાનરાવ પાટલ આપવા કબુલ કરતે હોવાથી–માતાને દુખ મુક્ત કરવાના હેતુથી જ તે શિવાજીનું ખૂન કરવા તૈયાર થયો હતે. પોલેંડને રાજા બોલેસ્વસપોતાના પિતાની પ્રતિમાને મઢાવી પિતાના ગળામાં હમેશાં રાખો. રાજ્યકારભારના અતિમહત્વના કામ પ્રસંગે કંઈ બોલવું હોય ત્યારે તે હમેશાં પહેલા તેને પગે પડતે ને વિનવતે કે “પિતા-મારા હાથે ખરાબ કામ થાય તેવું કરાવતા ના! તે પ્રતિમા ને તે રોજ ફુલોના હાર ચઢાવતો ને ઉત્સવના પ્રસંગોમાં પ્રભુ મૂર્તિના ઠેકાણે તેને ગેહવત. સર થોમસ મૂર એ ઈંગ્લૅન ચેનલેર ઓફ ધી અકકર હો ને તેને બાપ સામાન્ય ન્યાયાધિશની જગાએ હતા. સર થોમસને નિત્ય નિયમ હતો કે પિતે કચેરીમાં જતા પહેલાં હમેશાં પિતાને પગે પડતે ને તેને આશિર્વાદ મેળવ–આથી લોકોને અતિ આશ્ચર્ય લાગતું. એક વખત સિસલીમાં એટની નામને જવાળામુખી પર્વત ફિટ ને તે પર્વત પરથી–ધગ ધગતે લોખંડને પથ્થરને વર્ષાદ નીચે ઉડતાં તે વખતે આસપાસના સર્વ લોક કીમતી ચીજો લઈ નાસી જવા લાગ્યા તે વખત પ્રાણુ સંકટ હેવાથી લેક પિતાનાં સગાં વહાલાં કે બાલ બચ્ચાંને પણ વિસરી જઈ કેવળ પ્રાણુરક્ષામાંજ રેકાયા હતા તે વખતે “અરબાપીયાસ” ને “અકીનામસ” નામના બે ભાઈઓને પિતાના અશકત ને વૃદ્ધ માબાપ ની યાદ આવતાં જ તેઓ તુરતાતુરત, એકે માને, ને બીજાએ બાપને બળતી આગમાંથી સુરક્ષિત રસ્તે લઈ ગયા. આવડી મોટી માલ મીલક્તમાંથી કઈ પણ કીંમતી વસ્તુને બદલે મરણે સન્મુખ “ડાસાં ડગરાં”ને લેવા માટે કે તેમને ઠપકો આપે ત્યારે તેઓ બેલ્લા–“ જેઓએ જન્મ આપી અને આ જગતમાં આસ્થા-પરાકાણ, છ શેરીને નાનાથી. મોટા તેમનાથી અધિક -કલમતીને પ્રિતીપાત્ર બીજી કઈ ચીજ આ જગતમાં

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32