Book Title: Buddhiprabha 1911 11 SrNo 08 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 2
________________ વિષયાનુક્રમણિકા, વિષય. પુષ્ટ, વિષય, પૃષ્ઠ.. ૧ અમારી સાથે નહિં આવે ૨૬ ૫ ૫ ભૂલનો ભાગ.. . . . ૨૪૧ ૨ સુમતિ અને કુમતિનું સ્વરૂપ ૨૬૬ | ૬ શું? Wીડીયા અટલું જ્ઞાન ધરાવે છે ૨૪, ૩ વિસ્મરણ અને તેની ઉપયોગીતાર૩૪ ૭ ગૃહસ્થાશ્રમ શાથી ઉત્તમ શોભી શકેર ૫૧ ૪ કષાય ચતુષ્ટય અ. ... ૨૩૮ ૮ દયાનું દાન કે દેવકુમાર ... ૨૫૪ શાકજનકે મરણ. સખી દીલના શેઠ લલુભાઈ રાયચંદના નાના પુત્ર ભાઈ રતીલાલ ૧૮ વર્ષની નાની વયે, પાછળ બાળ વિધવા મૂકી આફાની દુનિયાનો ત્યાગ કરી ગયા છે, એ બનાવની નોંધ લેતાં અમને અત્યંત ખેદ થાય છે. ભાઈ રતિલાલ સ્વભાવના મીલનસાર હતા, અને તેમની પ્રકૃતિ ગરીબ જનો પર દયાળુ હતી. આવા પ્રિય પુત્રના વિયોગથી શેઠ લલુભાઈને જે અસહ્ય ધા લાગ્યા છે તેમાં અમે દિલસેજથી ભાગ લેઇએ છીએ, અને જન્મનાર વસ્તુનો નાશ છે. ' એ સિદ્ધાં. તપર શ્રદ્ધા રાખી શેઠ સાહેબ દુ:ખને વિસરો, એમ આપણે ઇચ્છીશું. મહું મના આત્માને શાંતિ મળે, એવી અમારી અંતઃકરણની પ્રાર્થના છે,Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 36