Book Title: Botter Natarano Prabandh tatha Teni Sazzay Author(s): Motilal Narottamdas Kapadia Publisher: Motilal Narottamdas Kapadia View full book textPage 5
________________ ટળશે શું ભુખ, કંઈક ઉદ્યમ કરવાથી; | ટળશે શત્રુને ભેદ, દેશ પરદેશ ગયાથી, ટળશે દેહને રેગ રેજ ઓષધ કરવાથી; ટળશે દુર્બળ દેહ, ગ્રહ, તપ, જપ કરવાથી. પુજે પાપ ટળે સહી, મહાજને કહે છે કથી; કવીજન મુખ વણ વદે, લખ્યા લેખ ટળતા નથી. ખમ is willil t our u re, HE/ જાય જોરાવર શરણ, મેરૂ ઉપર જઈ બેસે; બેસે ગીરી ગુફાય, જાય દેશ વિદેશે, પેસે જઈ પાતાળ, આપ આકાશે જાયે; જાયે શેષને શરણ, રહે વચે દળ માં. જોગી થઈ જંગલ જાયે, હરેક ઉપાય કહે કથી; કવી જન સત્ય વાણી વદે, લખ્યા લેખ મટતાનથી. રાધniામ નાના પાનામકામ ધાર કારની પf rit પાર કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24