Book Title: Botter Natarano Prabandh tatha Teni Sazzay
Author(s): Motilal Narottamdas Kapadia
Publisher: Motilal Narottamdas Kapadia

View full book text
Previous | Next

Page 12
________________ આ પ્રમાણે જે વિવેદી પુરૂષ વિષયનાં દેષને ચીત્તમાં ધારી રાગાંધપણાને મુકી દે અને શુભ શીયળનું આચરણ કરે તે કુબેરદત્તાની જેમ જગતમાં પુજ્ય થાય. સંગ્રાહક-મોતીલાલ નરોત્તમ.. બોતેર નાતરાને પ્રબંધ. પંડિત શ્રી વીરવિજયજી કૃત પ્રશ્ન ચિંતામણિનાં ગુજરાતી ભાષાંતરમાંથી અઢાર નાતરામાંથી ઓતર નાતરા ઉત્પન્ન થાય છે તેને પ્રબંધ. સાધ્વીજી કહે છે કે-હે બાળક ! તું રડે છે કેમ! છાને રહે. તું મને અત્યંત પ્રિય લાગે છે કેમકે તારી સાથે મારા છ સબંધ થાય છે તે સાંભળ૧ તું મારા પતિને પુત્ર છે. માટે મારે પણ પુત્ર છે. ૨ તું મારા ભાઈને પુત્ર છે. ૩ તું મારી માતાનાં ઉદરમાં ઉત્પન્ન થયે માટે મારો ભાઈ પણ તું છે. મેં મારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24