Book Title: Botter Natarano Prabandh tatha Teni Sazzay
Author(s): Motilal Narottamdas Kapadia
Publisher: Motilal Narottamdas Kapadia

View full book text
Previous | Next

Page 21
________________ રમત રમે ખુશીમાં ઘણાં લાલ, દાવ નાંખે કરતારરે, રંગીલા દીઠી નામાંકિત મુદ્રિકારે લાલ, હયડે વિમાસે નારરે. ૨. ૩ બેહ રૂપે બેહ સરખારે લાલ, સરીખા વીંટીમાં નામ, રંગીલા નારી વિચારે ચિતમાંરે લાલ, મેં એ કીધે અકામરે. રંગીલા ૪ રમત મેલી પીયરમાં ગઈ? લાલ, પુછે માતને વાતરે, રંગીલા. માત કહે હું જાણું નહીં લાલ, જાણે તારે તારે રંગીલા ૫ તાત કહે સુણો સુતારે લાલ, સંક્ષેપે સઘળી વાતરે, રંગીલા. પેટી માંહીથી વેહેચી ત્યારે લાલ, બાળક દેય વિખ્યાતરે. ર. ૬ કુબેરદતા મન ચિંતવેરે લાલ, મેં કીધે અપરાધરે, રંગીલા. ભાઈ ને ભાઈ ભેગોરે લાલ, એ સવી કર્મની વાતરે. ૨. ૭ એમ ચિંતવને સંયમ લીરે લાલ, પાળે પંચાચારરે, રંગીલા • સમિતિ ગુપ્તિને ખપ કરેરે લાલ, છકાય રક્ષા સારરે, રંગીલા ૮ કુબેરદત મન ચિંતવેરે લાલ, આ નગર માંહે ન રહેવાયરે, ૨. બેન વરી બેન ભેગવીરે લાલ, ઘર ઘર એ કહેવાયરે. રંગીલા ૯ કુબેરદત તીહાથી ચાલી રે લાલ, આ મથુરા માંયરે, રંગીલા વેશયા મંદીર આવીરે લાલ, કરે વેશ્યા શું અન્યાય ૨. ૧૦ કુબેરદત નીજ માતશું રે લાલ, સુખ વિલસે દીન રાતરે, રંગીલે એમ કરતાં સુત જનમીયેરે લાલ, એ સવા કર્મની વાતરે, ૨. ૧૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24