Book Title: Botter Natarano Prabandh tatha Teni Sazzay
Author(s): Motilal Narottamdas Kapadia
Publisher: Motilal Narottamdas Kapadia

View full book text
Previous | Next

Page 16
________________ માતા વેશ્યા તેના પતિ કુબેરદત્તને તું પુત્ર હોવાથી એને કાકે પણ થયું. ૮ વળી હે વત્સ! કુબેરદ ને પણ વેશ્યા સાથે છે સંબંધ થાય છે તે સાંભળ-- ૧ આ વેશ્યા કુબેરદત્તની માતા થાય છે. ૨ તેના પત્નિ ભાવને પામી માટે તેની સ્ત્રી છે. ૩ હું એની સ્ત્રી છું અને વેશ્યા મારી માતા છે, તેથી એ તેની સાસુ પણ થાય. ૪ કુબેરદત્તની માતાની હું શક્ય થઈ તેથી અને તેની માતા મારી પણ માતા હોવાને લીધે આ વેશ્યા એની માતાની પણ માતા થઈ. ૫ મારી શોક્ય હેવાથી મારા બંધુ કુબેરદત્તની તે બહેન થઈ. ૬ અને માતાને પતિ કુબેરદત્તની માતા હેવાથી કુબેરદત્તને આ વેશ્યા પિતાની માતા થઈ ૯ વળી હે વત્સ! મારી સાથે પણ આ કુબેરદત્તને છ સંબંધ થાય છે તે સાંભળ-- ૧ મેં એની સાથે દંપતિભાવ અનુભવ્યું તેથી હું એની સ્ત્રી થાઉં. ૨ કુબેરદત્ત મારી માતાને પતિ થયે. તેથી હું તેની પુત્રી થાઉં. ૩ અમારી બંનેની માતા એકજ છે, તેથી હું તેની બહેન થાઉં, ૪ હું એની માતાની શક્ય થઈ તેથી એની માતા પણ થાઉં. ૫ કુબેરદત્તની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24