Book Title: Botter Natarano Prabandh tatha Teni Sazzay
Author(s): Motilal Narottamdas Kapadia
Publisher: Motilal Narottamdas Kapadia

View full book text
Previous | Next

Page 13
________________ પતિને ના ભાઈ છે. માટે મારે દિયર પણ છે. એ તું. મારી માતાના પતિને ભાઈ હોવાથી હું મારા પિતાને પણ ભાઈ છે. ૬ તેમજ મારી શેયને પુત્ર કુબેરદત્ત છે, અને તું કુબેરદત્તને પુત્ર છે, માટે મારે પોત્ર છે. ૨ હવે હે બાળક તારા પિતાની સાથે મારા છ સંબંધ સાંભળ૧ તે મારે પતિ છે. ૨ મારે પિતા છે. ૩ મારે ભાઈ છે. 8 મારી માતા કુબેરસેના વેશ્યાને તે પતિ હેવાને લીધે તે માટે દા થાય છે. ૫ મારા પતિની માતા જે. વેશ્યા તેનો એ પતિ હોવાને લીધે મારે સાસરે પણું થાય. ૬ અને મારી શોકય (વેશ્યા) ને તે પુત્ર હોવાને લીધે મારે પણ પુત્ર થાય છે. ૩ હવે હે બાળક! તારી માતા કુબેરસેના સાથે પણ મારા છ સંબંધ થાય છે તે સાંભળ ૧ તે મારી માતા છે ૨ મારા ભાઈની સ્ત્રી છે. ૩ મારી શોકય છે. ૪ મારા પતિની માતા હોવાને લીધે મારી સાસુ છે. ૫ મારી શકયના પુત્રની વહુ હોવાને લીધે મારી પણ વધુ થાય છે. ૬ અને મારા પિતા કુબેરદત્તની માતા હોવાને લીધે તે મારી દાદી થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24