________________
ભાવભિક્ષુનાં લિવું જણાવાય છેसंवेगो विषयत्यागः, सुशीलानां च सङ्गतिः । ज्ञानदर्शनचारित्राऽऽराधना विनयस्तपः ॥२७-२३॥
“સંવેગ, વિષયત્યાગ, સુશીલની સતિ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, આરાધના, વિનય અને તપ-(આ બધાં ભાવભિક્ષુનાં લિો છે.)'-આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ પૂર્વે ભાવભિક્ષુનાં અઠ્ઠાવીસ નામોને આશ્રયીને ભિક્ષુનું સ્વરૂપ વર્ણવ્યું છે. એ સ્વરૂપને જાણવા માટેના સાધનભૂત કેટલાંક લિકો(લક્ષણો) હવે જણાવાય છે. એ લિડોના પરિજ્ઞાનથી ભિક્ષુનું ઉપર જણાવ્યા મુજબનું સ્વરૂપ જાણી શકાય છે. આ શ્લોકમાં શિક્ષો ર્સિફર્નયન-'આ ચોવીસમા શ્લોકમાંના પદનો સંબંધ છે, જેનો અર્થ ઉપર જણાવ્યો છે.
મોક્ષસુખની અભિલાષા(તીવ્ર ઈચ્છા)ને સંવેગ કહેવાય છે. ઉપલક્ષણથી અહીં નિર્વેદનું પણ ગ્રહણ કરવું. ભોગસુખના સાધનભૂત વિષયોના પરિવારને વિષયત્યાગ કહેવાય છે. સાધુમહાત્માઓની સતિને સુશીલ-સતિ કહેવાય છે. યથાસ્થિત પદાર્થના પરિચ્છેદનને જ્ઞાન કહેવાય છે. નિર્સગથી અથવા અધિગમથી ઉત્પન્ન થયેલું : એ રીતે સમ્યગ્દર્શન બે પ્રકારનું છે. અથવા પથમિક લાયોપથમિક સાયિક આદિ ભેદોની વિવક્ષાથી સમ્યગ્દર્શન
666666666 OD0D0D0D0D0D0D0D0
തരതത്തര
തത്ത രത 00000000000000000