________________
વર્તમાનમાં ઉપચાર કરાય છે... ઈત્યાદિ સમજી શકાય છે.
૫૨૭-૩૧૦૫
પ્રકરણાર્થનો ઉપસંહાર કરાય છે
केचिदुक्ता अनन्तेषु, भावभिक्षो गुणाः पुनः । માવ્યમાના ગમી સભ્ય, પરમાનન્દ્રસમ્પરે ર૭-૩રા
શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભાવભિક્ષુના અનંતા ગુણો છે, જેનું વર્ણન જ શક્ય નથી. તેથી તેમાંના કેટલાક ગુણો આ બત્રીશીમાં વર્ણવ્યા છે. તે આ ગુણોનું સારી રીતે પરિભાવન કરવાથી પરમાનંદ સંપત્તિની પ્રાપ્તિ થાય છે. શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ રત્નત્રયીની આરાધના કરતાં કરતાં ભાવભિક્ષુ ઘણાં ઘણાં કર્મની નિર્જરા કરે છે. આત્માના ગુણોના આવરણભૂત કર્મની આ રીતે નિર્જરા થવાથી તે તે ગુણોનો આવિર્ભાવ થાય છે. આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રામ કરવા માટે એ સિવાય બીજો કોઈ જ ઉપાય નથી.
શ્રી તીર્થંકરપરમાત્માએ ઉપદેશેલા મોક્ષોપાયને અપ્રમત્તપણે આરાધનારા ભાવભિક્ષુઓને કર્મના ક્ષયોપશમાદિના કારણે અનેકાનેક ગુણો પ્રગટ થતા હોય છે. તેમાંના કેટલાક જ અહીં આ બત્રીશીમાં વર્ણવ્યા છે. આના પરિભાવનથી પરમાનંદ સંપત્તિ પ્રાપ્ત થાય છે. અહીં
666660600606
શિથિલ ૪૩ Jillo૦૦૦
6666660 20000000002000009