Book Title: Bhikshu Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 49
________________ શ્લોકમાં સમ ના સ્થાને જેિ પાઠ છે-એમ કેટલાક વિદ્વાનોનું કહેવું છે. એ મુજબ પણ અર્થ સમજી શકાય છે કે સારી રીતે ભિક્ષુના ગુણોની કરાતી પરિભાવનાથી પણ પરમાનંદ સંપદાની પ્રાપ્તિ થાય છે, તો પછી એ ગુણો આત્મસાત્ કરાય તો પૂછવું જ શું ? ભિક્ષુના ગુણોની પરિભાવના, શ્રુત ચિંતા અને ભાવના જ્ઞાનથી કરાય તો તે સમ્યક્ષરિભાવના છે... ઈત્યાદિ સમજી લેવું જોઈએ. અંતે આ પૂર્વે જણાવેલા ભાવભિક્ષુના ગુણોનું પરિભાવન કરવા દ્વારા એ ગુણોને આત્મસાત્ કરવા આપણે સૌ પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા. (૨૭-૩૨ા. ॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां भिक्षुद्वात्रिंशिका ॥ अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यानमालागय चन्द्रगुप्तेन धीमता ॥ GGGGGGGGGG ODO0000000000jDojo തരതത്തരതരതത്തരത്ത 00000000000oDoDoo

Loading...

Page Navigation
1 ... 47 48 49 50