Book Title: Bhagwatna Path Sathe Nemnathno Saloko ane Saras Gita Author(s): Krushnaprasad Bhatt Publisher: Mahadev Ramchandra Jagushte View full book textPage 6
________________ વત ગુણ લાગ્યા કહેવાય, સુણતાં પાપી પાવન થાય. શુકદેવજી કહે કથન, પરીક્ષિત થાયે પ્રસન્ન. પરીક્ષિત પૂછે છે સાર, પાંડવ કથા કહે નિરધાર. હું ગર્ભે કેમ બચ્ચે સાર, કેમ મારી પૂતના નાર. રાક્ષસો વિદાય કેમ, કહો તે તે ધરીને પ્રેમ. શુકદેવજી ત્યાં વદિયા વાણ, સાંભળે પરીક્ષિત તમે સુજાણ. કહું કથા એ પાવન, જેથી પ્રસન્ન થાયે મન. ભકતોને લડાવ્યાં લાડ, દુશેનાં ભાગ્યા હાડ. પાપ વધ્યું પૃથ્વી માંય, ધરતીમા ઘણી ગભરાય. લીધું તેણે ગાયનું રૂપ, આવી જ્યાં છે બ્રહ્મસ્વરૂપ વિતક કથા પિતાની કહી, બ્રહ્માજીએ મનમાં લહી. આરાધ્યા ત્યાં શ્રી ભગવાન, થઈ ત્યાં તે આકાશવાણ, દેનાં કરવાને કાજ, સજ્ય ગેપગેવાળ મહારાજ, મથુરાના છે કંસરાય. તેણે કીધે વસુદેવ દેવકી વિવાય. આપ્યા ગર્થભર્યા ભંડાર, વળી ચા વળાવવા - સાર. ત્યાં તો આકાશવાણી થઈ, કંસને મન ચિતા થઈ દેવકીને આઠમે પુત્ર સાર, મારે તુજને તે નિરધાર. સુણી વચન કસ કોધે થયે, મારવા દેવકીને એટલે ચહ્યો. વસુદેવ કહે નમ્ર વચન, તમે સાંભળો કંસ રાજનલખ્યા લેખ મટે ન રાય, માટે ધીરજ ધરે મનમાંય. કેમે સમે ન કંસને કાળ, ત્યારે કહ્યું વસુદેવે આપવા બાળ. કસે સુણ કર્યો વિચાર, કારાગારે પૂર્યા સાર. એવે પુત્ર જન્મે સાર, પુત્ર લઈ વસુદેવ આવ્યા તે વાર. ભાણેજ જોઈ વિચારે કંસરાય, આથી ના મારું મૃત્યુ થાય. ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56