Book Title: Bhagwatna Path Sathe Nemnathno Saloko ane Saras Gita
Author(s): Krushnaprasad Bhatt
Publisher: Mahadev Ramchandra Jagushte
View full book text
________________
૩૫
પછી પટકુળ આપું, પેરીને પરહરે; વનિતાએ મન વિચાર્યું; કૃષ્ણ કહે તે કરો. ૧૧ મનમાં લજજા ધરી, નારી સહુ નીસરી; સત પ્રણામ કરી સૂર્ય સામા સુંદરી. ૧૨ પછી સહુને અમર આપ્યાં અબળાએ અંગ ધર્યા;
એનાં ચરિત્ર એવાં, કહે કહેવાં કયાં. ૧૩ સાખી-અનેક ચરિત્ર એવાં કર્યા, કેઈ ન પામે પાર
ગોકુલમાં લીલા કરી દિનબાવન વરસઅગિયાર. વિવિધ વિદનથી ઉગારિયા જ જન બહુવાર;
જે જે અસુર આવીઆ, તેને કર્યો સંહાર. વિશ્રામ-જમલા અરજુન હતા, નંદના ચોકમાં;
તેને ઉદ્ધાર કર્યો, ગયો સુર લેકમાં. ૧ અઘાસુર અસુર એવે, છાને છુપી રહ્યો મારગમાં મુખ વિકાસી, સર્વે ને ગળી ગયે. ૨ પછી શ્રીકૃષ્ણ તેને સારી શિક્ષા કરી; સુખે સુરક ગ, ન આવે પાછો ફરી ૩ બગાસુર આવી બેઠે, કયે સત મંદને; જીવન જળ પીવા ગયા, ગળ્યા ગોવિંદને. ૪ ઉદરમાં અગ્નિ ઊડી કેમ રાખી શકે, ચંચ ગ્રહી ચીરી નાંખે પૃથવી વિશે. ૫ વછાસુર વૃષભ થઈને, આ કપટ કરી તેને પગ સાઈ પટક, મૂઢ ગયા મરી. એક સમે ધેન ચરાવે, જમના તીરમાં; ભાવે હરિ જન ભજન કરે, સહુ આહીરમાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56