Book Title: Bhagwatna Path Sathe Nemnathno Saloko ane Saras Gita
Author(s): Krushnaprasad Bhatt
Publisher: Mahadev Ramchandra Jagushte

View full book text
Previous | Next

Page 39
________________ એવી બહુ સ્તુતિ કરી હદય રીઝયા હરિ, તેને અભયદાન આપ્યું બહુ કરુણા કરી. ૨૧ પછી તેને આજ્ઞા આપી મુખે એવું ભણે; હવે જા જમુના થકી બેટ સાગર તણે, ૨૨ ગરુડને ભય નિવાર્યો જા હવે નહિ નડે; નાગને નિરભે કર્યો ચરણ પ્રતાપ વડે. ૨૩ પછી પરિવાર લઈ પતંગ પરવર્યા; જમુના જળ નિર્મળ કરી ત્યાંથી નાગ નિયÍ. ૨૪ પ્રાણી આનંદ પામ્યા, નીરખ્યા નાથને; આવી હરિ ભાવે ભેટયા અબળા સાથને. ૨૫ અતિ બળ અકળ એવા હરિ હૃદયે વસ્યા; કહે કેમ કે બીજું અવર ઉપાય કશા. ૨૬ સાખી–અવર ન ગોઠે ચિતમાં જે કરે કેટી ઉપાય; હદયકમળમાં વસી રહ્યા સદા રસિક વરરાય. નંદ નંદશું નેહ અતિ મિખ ન વિસરે તેવ; નેન ચકેર વર સુંદરી ચંદ્ર ચતુર વર એહ. વિશ્રામ-ઓધવજી ચિત અમારું પ્રભુમાં ચાંટિયું; એના સ્વરૂપ વિના બીજું ના ગેઠિયું. એક સમે સુરભી જેવા નંદજી નિસર્યા; રસીએ રુદન કર્યું પૂઠે તે પરવર્યા. આનંદે વ્રજમાં આવ્યા શોભા દિસે ઘણું; ત્યાં ભ્રખુભાન સુતા આવ્યાં એ વન ભણું. ત્યાં તેની પાસે દીઠે કુંવર કેડામણ અંગરસ અનગ છબી સાગર શોભા તા. ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56